Teen Patti Master Download
બહુ કરું છું હું તને

બહુ કરું છું
હું તને Miss,
આવીને દઈ જા
એક Kiss !!

bahu karu chhu
hu tane miss,
aavine dai ja
ek kiss !!

કોઈ ગમતું માણસ આપણા પર

કોઈ ગમતું માણસ
આપણા પર હક જતાવે,
એનાથી વધારે આનંદની લાગણી
બીજી કોઈ ના હોઈ શકે !!

koi gamatu manas
aapan par hak jatave,
enathi vadhare anandni lagani
biji koi na hoi shake !!

લોકો જયારે પણ પ્રેમની વાત

લોકો જયારે પણ
પ્રેમની વાત કરે છે,
મને એમ જ થાય જાણે
તારી વાત કરે છે !!

loko jayare pan
premni vat kare chhe,
mane em j thay jane
tari vat kare chhe !!

તારી નજર પણ તીર જેવી

તારી નજર
પણ તીર જેવી છે,
ઉડીને સીધી દિલ
પર લાગે છે !!

tari najar
pan tir jevi chhe,
udine sidhi dil
par lage chhe !!

પહેલા પણ જીવન સરસ રીતે

પહેલા પણ જીવન
સરસ રીતે ચાલતું હતું,
પછી તમે મળ્યા ત્યારે સમજાયું
"લે આ જ તો ખૂટતું હતું" !!
😘😘😘😘😘😘😘

pahela pan jivan
saras rite chalatu hatu,
pachhi tame malya tyare samajayu
"le aa j to khutatu hatu" !!
😘😘😘😘😘😘😘

મને મારા દિલની ઔકત નથી

મને મારા દિલની
ઔકત નથી ખબર પણ,
તમે રહો છો તો એ જગ્યા
મામુલી ના હોય !!

mane mara dilni
aukat nathi khabar pan,
tame raho chho to e jagya
mamuli na hoy !!

તારા ફોટા પરની દરેક કોમેન્ટ

તારા ફોટા પરની
દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું,
એક એક કરી જાણે કેટલીય
દીવાસળી ખુદને ચાંપું છું !!

tara phota parni
darek comment dhyanthi vanchu chhu,
ek ek kari jane ketaliy
divasali khudne champu chhu !!

હવે તો વિરાટને પણ અનુષ્કા

હવે તો વિરાટને પણ
અનુષ્કા મળી ગઈ,
ખબર નહીં તું મને
ક્યારે મળીશ !!

have to viratne pan
anushka mali gai,
khabar nahi tu mane
kyare malish !!

મોઢેથી હવે શું ના પાડે

મોઢેથી
હવે શું ના પાડે છે,
તારી આંખો એ હજાર
વાર હા પાડી છે !!

modhethi
have shu na pade chhe,
tari aankho e hajar
var ha padi chhe !!

ચાંદ તારાની મને કોઈ ઈચ્છા

ચાંદ તારાની
મને કોઈ ઈચ્છા નથી,
તું મારા માટે મેકડોનાલ્ડની
ફ્રાય ફ્રેંચી લઇ આવે તો
પણ ઘણું છે !!
😂😂😂😂😂😂

chand tarani
mane koi ichchha nathi,
tu mara mate mcdonald ni
fray frenchi lai aave to
pan ghanu chhe !!
😂😂😂😂😂😂

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.