
રાતે આકાશ તરફ જોઈને બસ
રાતે આકાશ તરફ
જોઈને બસ એમજ વિચારું,
ક્યારે તારો તૂટે ને તને માંગું !!
rate aakash taraf
joine bas emaj vicharu,
kyare taro tute ne tane mangu !!
Romantic Shayari Gujarati
2 years ago
આંગળી મુક તો અનલોક થશે,
આંગળી મુક
તો અનલોક થશે,
તારી ફિંગરપ્રિન્ટને
ઓળખે છે મારું હૃદય !!
aangali muk
to unlock thashe,
tari fingarprint ne
olakhe chhe maru raday !!
Romantic Shayari Gujarati
2 years ago
આ દુનિયામાં કોઈક તો તમને
આ દુનિયામાં
કોઈક તો તમને પણ,
છુપાઈ છુપાઈને પ્રેમ
કરતુ જ હશે !!
aa duniyama
koik to tamane pan,
chhupai chhupaine prem
karatu j hashe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં ક્યારે આવશે એ
ખબર નહીં ક્યારે
આવશે એ દિવસ,
જયારે આપણે રાત
દિવસ સાથે હોઈશું !!
khabar nahi kyare
aavashe e divas,
jayare aapane rat
divas sathe hoishu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી બાહોમાં જે સુકુન છે,
તારી બાહોમાં જે સુકુન છે,
એવું બીજે ક્યાંય નથી !!
tari bahoma je sukun chhe,
evu bije kyany nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારે પુરા થશે આ મારા
ક્યારે પુરા થશે
આ મારા ખ્વાબ,
હું તું અને એક
રોમાન્ટિક રાત !!
kyare pura thashe
aa mara khvab,
hu tu ane ek
romantic rat !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા પર ગુસ્સો એમ જ
તારા પર ગુસ્સો
એમ જ નથી કરતો હું,
પ્રેમ એટલો કરું છું ને કે તને
હેરાન કરવાનું મન
થઇ જાય છે !!
tara par gusso
em j nathi karato hu,
prem etalo karu chhu ne ke tane
heran karavanu man
thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
12 વાગ્યા પછી જેની સાથે
12 વાગ્યા પછી જેની
સાથે તમે Chat કરો છો,
એ કંઇક Special હોય છે
આપણા માટે !!
12 vagya pachhi jeni
sathe tame chat karo chho,
e kaik special hoy chhe
aapana mate !!
Romantic Shayari Gujarati
2 years ago
બહુ Cute હોય છે એ
બહુ Cute હોય છે
એ Couple,
જ્યાં પ્રેમની સાથે દોસ્તી
પણ હોય છે !!
bahu cute hoy chhe
e couple,
jya premni sathe dosti
pan hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા સિવાય બીજાનો કઈ રીતે
તારા સિવાય
બીજાનો કઈ રીતે થઇ જાઉં,
તું જ વિચાર કે છે કોઈ બીજું
તારા જેવું ?
tara sivay
bijano kai rite thai jau,
tu j vichar ke chhe koi biju
tara jevu?
Romantic Shayari Gujarati
2 years ago