
તારી સાથે ઘણીબધી વાતો કરવી
તારી સાથે
ઘણીબધી વાતો કરવી છે,
તું આવજે એક આખી
જિંદગી લઈને !!
tari sathe
ghanibadhi vato karavi chhe,
tu aavaje ek aakhi
jindagi laine !!
Romantic Shayari Gujarati
2 years ago
કંઇક તો વિચાર્યું હશે ભગવાને
કંઇક તો વિચાર્યું હશે
ભગવાને તારા અને મારા માટે,
બાકી આટલી મોટી દુનિયામાં
તું એક જ કેમ મળી મને !!
kaik to vicharyu hashe
bhagavane tara ane mara mate,
baki aatali moti duniyama
tu ek j kem mali mane !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલું નજીકથી ઓળખતું હશે એ
કેટલું નજીકથી ઓળખતું
હશે એ માણસ મને,
જેણે મને હસતા જોઇને
પૂછી લીધું તું દુખી કેમ છે !!
ketalu najikthi olakhatu
hashe e manas mane,
jene mane hasata joine
puchhi lidhu tu dukhi kem chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આંસુ એકલા બેસીને ના પીવાય,
આંસુ એકલા
બેસીને ના પીવાય,
લાવ એમાં મારો પણ
ભાગ છે !!
aansu ekala
besine na pivay,
lav ema maro pan
bhag chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
શું એવું ના થઇ શકે
શું એવું
ના થઇ શકે જાન,
હું કંઈજ ના બોલું અને
તું બધું જ સમજી જાય !!
shu evu
na thai shake jan,
hu kaij na bolu ane
tu badhu j samaji jay !!
Romantic Shayari Gujarati
2 years ago
આંખ ખોલું ને સામે તું
આંખ ખોલું
ને સામે તું હોય,
આનાથી વિશેષ નજરાણું
બીજું શું હોય !!
😍😍😍😍😍😍😍
aankh kholu
ne same tu hoy,
aanathi vishesh najaranu
biju shu hoy !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
જો તું દિલથી મારો છે,
જો તું દિલથી મારો છે,
તો બસ એક તું જ કાફી છે.
jo tu dilthi maro chhe,
to bas ek tu j kafi chhe.
Romantic Shayari Gujarati
2 years ago
તું મને સારી કે ખરાબ
તું મને સારી કે
ખરાબ નથી લાગતી,
તું મને બસ મારી લાગે છે !!
tu mane sari ke
kharab nathi lagati,
tu mane bas mari lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો હા પાડે તો,
તું જો હા પાડે તો,
આ ઠંડીમાં પણ તારી સાથે
મોર્નિંગ વોક કરવા આવી શકું !!
tu jo ha pade to,
aa thandima pan tari sathe
morning woke karava aavi shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
મળ્યા વગર પણ મને આટલો
મળ્યા વગર પણ
મને આટલો પ્રેમ કરે છે,
ખરેખર તારી આ વાત
મને બહુ ગમે છે !!
malya vagar pan
mane atalo prem kare chhe,
kharekhar tari aa vat
mane bahu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago