Teen Patti Master Download
હું તો તારા પ્રેમની એક

હું તો તારા પ્રેમની
એક જ ચપટીમાં ખુશ છું,
મેં ક્યાં કદી ખોબો ભરીને
માંગ્યો છે પ્રેમ !!

hu to tara premni
ek j chapatima khush chhu,
me kya kadi khobo bharine
mangyo chhe prem !!

લગ્ન તો હું એની સાથે

લગ્ન તો હું
એની સાથે જ કરીશ,
જે મને મોડે સુધી સુવા દે !!

lagn to hu
eni sathe j karish,
je mane mode sudhi suva de !!

બધા માટે કોઈને કોઈ સ્પેશીયલ

બધા માટે કોઈને કોઈ
સ્પેશીયલ વ્યક્તિ હોય છે,
મારા માટે એ વ્યક્તિ તું છે !!

badha mate koine koi
special vyakti hoy chhe,
mara mate e vyakti tu chhe !!

મોબાઈલને જેમ બેટરી વગર નથી

મોબાઈલને જેમ
બેટરી વગર નથી ચાલતું,
એમ મને પણ તારા વગર
નથી ચાલતું દિકા !!

mobile ne jem
battery vagar nathi chalatu,
em mane pan tara vagar
nathi chalatu dika !!

હું સન્યાસી બની જઈશ તો

હું સન્યાસી
બની જઈશ તો પણ,
ધ્યાન તો હું તારું જ કરીશ !!

hu sanyasi
bani jaish to pan,
dhyan to hu taru j karish !!

તારા જેટલું સ્પેશિયલ, બીજું કોઈ

તારા જેટલું સ્પેશિયલ,
બીજું કોઈ નથી મારી
લાઈફમાં !!

tara jetalu special,
biju koi nathi mari
life ma !!

આજકાલ તારા લીધે જ, હું

આજકાલ તારા લીધે જ,
હું બગડવા લાગ્યો છું !!
😍😍😍😍😍

aajakal tara lidhe j,
hu bagadava lagyo chhu !!
😍😍😍😍😍

કેમ રહે છે ગુસ્સે મારાથી,

કેમ રહે છે
ગુસ્સે મારાથી,
હું તો જાન છું ને તારી !!

kem rahe chhe
gusse marathi,
hu to jan chhu ne tari !!

તમે જેવા પણ છો, મંજુર

તમે જેવા પણ છો,
મંજુર છો મને !!

tame jeva pan chho,
manjur chho mane !!

સપનામાં પણ વિચાર્યું નહોતું, કે

સપનામાં
પણ વિચાર્યું નહોતું,
કે મને આટલો પ્રેમ
કરવાવાળી મળશે !!

sapanama
pan vicharyu nahotu,
ke mane aatalo prem
karavavali malashe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.