Teen Patti Master Download
તને લાગે છે કે તારી

તને લાગે છે કે
તારી બધી જીદ માનું છું,
પણ હું તો બસ તારી બધી
જીદને મારી WISH માનું છું !!

tane lage chhe ke
tari badhi jid manu chhu,
pan hu to bas tari badhi
jidane mari wish manu chhu !!

હાથ હોત તો ક્યારેનો છોડાવી

હાથ હોત તો
ક્યારેનો છોડાવી લેત,
એ તો પકડીને બેઠા છે
નજરોથી અમને !!

hath hot to
kyareno chhodavi let,
e to pakadine betha chhe
najarothi amane !!

એવું નથી કે મને તારા

એવું નથી કે મને
તારા પર ગુસ્સો નથી આવતો,
પણ એ ગુસ્સા કરતા ઘણો વધારે
પ્રેમ કરું છું હું તને !!

evu nathi ke mane
tara par gusso nathi aavato,
pan e gussa karata ghano vadhare
prem karu chhu hu tane !!

ધુમ્મસ, ઠંડી, સ્વેટર, ગરમ કોફી

ધુમ્મસ, ઠંડી, સ્વેટર,
ગરમ કોફી અને તું,
બસ આ જ તો છે મારી
મનગમતી મોસમ !!

dhummas, thandi, svetar,
garam coffee ane tu,
bas aa j to chhe mari
managamati mosam !!

તમે મારી સાથે રહો કે

તમે મારી સાથે
રહો કે ના રહો,
તમે મારા દિલમાં
હંમેશા રહેશો !!

tame mari sathe
raho ke na raho,
tame mara dilma
hammesha rahesho !!

જરૂરત નહીં જાન, જિંદગી બની

જરૂરત નહીં જાન,
જિંદગી બની ગયા છો
તમે મારી !!

jarurat nahi jan,
jindagi bani gaya chho
tame mari !!

તારી એટલી નજીક આવવા માંગુ

તારી એટલી
નજીક આવવા માંગુ છું,
કે ખબર જ ના પડે કે તારો
શ્વાસ કયો ને મારો કયો !!

tari etali
najik aavava mangu chhu,
ke khabar j na pade ke taro
shvas kayo ne maro kayo !!

એની આંખોમાં એવું કંઇક #Magic

એની આંખોમાં
એવું કંઇક #Magic છે,
હું એમાં ખુદને પણ ભૂલી
જાઉં છું !!

eni aankhoma
evu kaik #magic chhe,
hu ema khudane pan bhuli
jau chhu !!

મારા અસ્તિત્વ પર છે તારો

મારા અસ્તિત્વ પર છે
તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો
એ જ મારો તહેવાર !!

mara astitv par chhe
taro j adhikar,
taro hasato chahero
e j maro tahevar !!

નશો ચાનો હોય કે ચાહતનો,

નશો ચાનો
હોય કે ચાહતનો,
આખરે વાત તો
તાજગીની છે !!

nasho chano
hoy ke chahatno,
aakhare vat to
tajagini chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.