
મને તો તને ગર્લફ્રેન્ડ કહેવા
મને તો તને
ગર્લફ્રેન્ડ કહેવા કરતા,
વાઈફ કહેવી વધુ ગમે છે !!
mane to tane
girl friend kaheva karata,
wife kahevi vadhu game chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
સાદગીને પ્રેમ કરી શકે તો
સાદગીને પ્રેમ
કરી શકે તો કહેજે,
માનું છું કે ચહેરો કંઈ
ખાસ નથી મારો !!
sadagine prem
kari shake to kaheje,
manu chhu ke chahero kai
khas nathi maro !!
Romantic Shayari Gujarati
1 year ago
કેટલાક સંબંધો સાત ફેરા લીધા
કેટલાક સંબંધો
સાત ફેરા લીધા વિના પણ
એકબીજાના હોય છે !!
ketalak sambandho
sat fera lidha vina pan
ekabijana hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
GIRLFRIEND જો LOYAL હોય તો
GIRLFRIEND જો
LOYAL હોય તો એની CARE
કરવામાં શરમ શેની !!
girlfriend jo
loyal hoy to eni care
karavam sharam sheni !!
Romantic Shayari Gujarati
1 year ago
જયારે તમે નું તું થાય,
જયારે તમે નું તું થાય,
ત્યારે LIKE નું LOVE થાય !!
jayare tame nu tu thay,
tyare like nu love thay !!
Romantic Shayari Gujarati
1 year ago
બહુ નાદાન છું હું, બેહદ
બહુ નાદાન છું હું,
બેહદ પ્રેમ સિવાય બીજું
કશું નથી આવડતું મને !!
bahu nadan chhu hu,
behad prem sivay biju
kashun nathi avadatu mane !!
Romantic Shayari Gujarati
1 year ago
એકવાર તારો આ હાથ પકડી
એકવાર તારો આ
હાથ પકડી લીધા પછી,
છોડવાનો કોઈ સવાલ જ
ઉભો નથી થતો !!
ekavar taro aa
hath pakadi lidha pachhi,
chhodavano koi saval j
ubho nathi thato !!
Romantic Shayari Gujarati
1 year ago
કદાચ હું તને ક્યારેય સમજાવી
કદાચ હું તને ક્યારેય
સમજાવી નહીં શકું કે હું તને
કેટલો પ્રેમ કરું છું પણ મારી આ
આંખો જિંદગીભર એ વાતનો
જવાબ આપતી રહેશે !!
kadach hu tane kyarey
samajavi nahi shaku ke hu tane
ketalo prem karu chhu pan mari aa
ankho jindagibhar e vatano
javab apati raheshe !!
Romantic Shayari Gujarati
1 year ago
હમસફર જો ઈજ્જત અને પ્રેમ
હમસફર જો ઈજ્જત
અને પ્રેમ કરવા વાળો હોય
તો એની સામે લાખો કરોડોની
દોલત પણ ઝાંખી પડે !!
hamasafar jo ijjat
ane prem karava valo hoy
to eni same lakho karodoni
dolat pan zankhi pade !!
Romantic Shayari Gujarati
1 year ago
મનગમતી વ્યક્તિને સતત જોતા રહેવાની
મનગમતી વ્યક્તિને
સતત જોતા રહેવાની મજા
કંઇક અલગ જ હોય છે !!
managamati vyaktine
satat jota rahevani maja
kaik alag j hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago