
વર્ષો પછી હજુયે એવું જ
વર્ષો પછી
હજુયે એવું જ લાગે છે,
નજર તારી આજે પણ
મને વાગે છે !!
varsho pachhi
hajuye evu j lage chhe,
najar tari aaje pan
mane vage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં એવું તો શું
ખબર નહીં
એવું તો શું છે તારામાં,
જયારે પણ તું મારી પાસે
હોય છે ત્યારે તારાથી દુર
જવાનું મન જ નથી થતું !!
khabar nahi
evu to shu chhe tarama,
jayare pan tu mari pase
hoy chhe tyare tarathi dur
javanu man j nathi thatu !!
Romantic Shayari Gujarati
2 years ago
લઇ મારું નામ મને ધિક્કારે
લઇ મારું નામ
મને ધિક્કારે તો છે,
પણ ખુશી એ વાતની છે
કે મને વિચારે તો છે !!
lai maru nam
mane dhikkare to chhe,
pan khushi e vat ni chhe
ke mane vichare to chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં એ દિવસ ક્યારે
ખબર નહીં
એ દિવસ ક્યારે આવશે,
જયારે તું મને ગળે લગાવીને
કહીશ કે બસ બહુ થયું હવે
લઇ જા તારા ઘરે !!
😘😘😘😘😘😘
khabar nahi
e divas kyare aavashe,
jayare tu mane gale lagavine
kahish ke bas bahu thayu have
lai ja tara ghare !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
કોલેજમાં પાછલી બેન્ચે બેસું તો
કોલેજમાં પાછલી બેન્ચે બેસું
તો ઠોઠ ના સમજી લઈશ દીકુ,
બસ છુપાઈને તારા ગાલના
ખાડા જોવાની ટેવ પડી ગઈ છે !!
college ma pachhali benche besu
to thoth na samaji laish diku,
bas chhupaine tara gal na
khada jovani tev padi gai chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી ઈચ્છા છે કે મને
મારી ઈચ્છા છે
કે મને તું જ જોઈએ,
ના કોઈ તારા સિવાય અને
ના કોઈ તારા જેવું !!
mari ichchha chhe
ke mane tu j joie,
na koi tara sivay ane
na koi tara jevu !!
Romantic Shayari Gujarati
2 years ago
એની ચુડીઓની ખનક હું કેમ
એની ચુડીઓની
ખનક હું કેમ ભૂલી શકું,
જે માત્ર મારા માટે જ
ખનકતી હતી !!
eni chudioni
khanak hu kem bhuli shaku,
je matr mara mate j
khanakati hati !!
Romantic Shayari Gujarati
2 years ago
દીકુ ! હું તને જેટલો પ્રેમ
દીકુ ! હું તને
જેટલો પ્રેમ કરું છું,
એટલો પ્રેમ તો જેઠાલાલ
પણ નહીં કરતા હોય
બબીતાને !!
diku! hu tane
jetalo prem karu chhu,
etalo prem to jethalal
pan nahi karata hoy
babitane !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને પ્રેમ પીરસીને જો
તું મને પ્રેમ પીરસીને જો
તો ખ્યાલ આવી જશે,
કે કેટલો ભૂખ્યો છું
હું તારા પ્રેમ માટે !!
😘😘😘😘😘
tu mane prem pirasine jo
to khyal aavi jashe,
ke ketalo bhukhyo chhu
hu tara prem mate !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
શંકા હોય તો કોરા કાગળ
શંકા હોય તો
કોરા કાગળ પર લખી દવ,
કાબુમાં નહીં રહી શકે તું
મને મળ્યા પછી !!
sanka hoy to
kora kagal par lakhi dav,
kabuma nahi rahi shake tu
mane malya pachhi !!
Romantic Shayari Gujarati
2 years ago