
જે અદાથી એ મારી સામે
જે અદાથી
એ મારી સામે જુએ છે,
મારું દિલ કરે છે કે ગળે
લગાવી લઉં એને !!
je adathi
e mari same jue chhe,
maru dil kare chhe ke gale
lagavi lau ene !!
Romantic Shayari Gujarati
1 year ago
બહુ હેરાન કરે છે એ
બહુ હેરાન કરે છે એ
મને કારણ કે એને ખબર છે
કે હું એને મુકીને ક્યારેય
ક્યાંય નહીં જાઉં !!
bahu heran kare chhe e
mane karan ke ene khabar chhe
ke hu ene mukine kyarey
kyany nahi jau !!
Romantic Shayari Gujarati
1 year ago
આપણી જોડી બનવાથી કઈ રીતે
આપણી જોડી બનવાથી
કઈ રીતે રોકશે આ જમાનો,
મેં તને આ દુનિયા પાસેથી નહીં
મહાદેવ પાસેથી માંગી છે !!
aapani jodi banavathi
kai rite rokashe aa jamano,
me tane aa duniya pasethi nahi
mahadev pasethi mangi chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
પહેલા તારી વાતોથી પ્રેમ હતો,
પહેલા તારી
વાતોથી પ્રેમ હતો,
હવે તારાથી થઇ ગયો છે
અને તારી વગર મને
ચાલતું જ નથી !!
pahela tari
vatothi prem hato,
have tarathi thai gayo chhe
ane tari vagar mane
chalatu j nathi !!
Romantic Shayari Gujarati
1 year ago
હરકતો એની પ્રેમ વાળી હતી,
હરકતો
એની પ્રેમ વાળી હતી,
જયારે અમારા અરમાન પણ
જાગ્યા તો કહે આપણે તો ખાલી
સારા દોસ્ત છીએ ને !!
harakato
eni prem vali hati,
jayare amara araman pan
jagya to kahe aapane to khali
sara dost chhie ne !!
Romantic Shayari Gujarati
1 year ago
એવું નથી કે તારી જરૂર
એવું નથી કે તારી
જરૂર છે એટલે તું ગમે છે,
પણ તું બહુ ગમે છે એટલે
મને તારી જરૂર છે !!
evu nathi ke tari
jarur chhe etale tu game chhe,
pan tu bahu game chhe etale
mane tari jarur chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
સમય ભલે ને ગમે તેટલો
સમય ભલે ને
ગમે તેટલો ઓછો હોય,
પણ તને મળવું બહુ
ગમે છે મને !!
samay bhale ne
game tetalo ochho hoy,
pan tane malavu bahu
game chhe mane !!
Romantic Shayari Gujarati
1 year ago
મને વધારે ગુસ્સો ના અપાવ,
મને વધારે
ગુસ્સો ના અપાવ,
હું ગુસ્સામાં કીસ્સીઓ
આપી દઉં છું !!
mane vadhare
gusso na apaav,
hu gussama kissio
aapi dau chhu !!
Romantic Shayari Gujarati
1 year ago
તમે મારું નસીબ અને હું
તમે મારું નસીબ
અને હું બહુ ખુશનસીબ !!
tame maru nasib
ane hu bahu khushanasib !!
Romantic Shayari Gujarati
1 year ago
હવે એ ગાંડીને મારે કેમ
હવે એ ગાંડીને
મારે કેમ સમજાવવું કે
મારી પાસે વાત કરવા માટે
માત્ર એ એક જ છે !!
have e gandine
mare kem samajavavu ke
mari pase vat karava mate
matra e ek j chhe !!
Romantic Shayari Gujarati
1 year ago