
તારા હર એક પગલામાં પગલુ
તારા હર એક
પગલામાં પગલુ માંડીને ચાલીશ હું,
તું શરુઆત તો કર મારા જીવનમાં
એક પગલુ પાડવાની.
tara har ek
pagalama pagalu mandine chalish hu,
tu sharuat to kar mara jivan ma
ek pagalu padavani.
Romantic Shayari Gujarati
2 years ago
આ તો દિલની વાત છે,
આ તો દિલની વાત છે,
બાકી હારવું એ મારી
ફિતરતમાં નથી !!
aa to dil ni vat chhe,
baki haravu e mari
fitarat ma nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
તમે દુર રહો કે નજીક
તમે દુર રહો કે નજીક
બસ હાલ બતાવ્યા કરો,
આંખો શોધવા લાગે તમને તો
ઓનલાઈન આવ્યા કરો !!
tame dur raho ke najik
bas hal batavya karo,
aankho shodhava lage tamane to
online aavya karo !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે પહેલીવાર હું તને મળ્યો,
જયારે પહેલીવાર હું તને મળ્યો,
મને જરા પણ વિચાર નહોતો કે
હું તને આટલો બધો પ્રેમ કરીશ !!
jayare pahelivar hu tane malyo,
mane jara pan vichar nahoto ke
hu tane aatalo badho prem karish !!
Romantic Shayari Gujarati
2 years ago
એકવાર મારી બાહોમાં તો આવ,
એકવાર મારી
બાહોમાં તો આવ,
દુનિયા ભૂલી ના જાય
તો કહેજે !!
ekavar mari
bahoma to aav,
duniya bhuli na jay
to kaheje !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યાંક કોઈક તો હશે જ,
ક્યાંક કોઈક તો હશે જ,
જે મારા માટે ગોળ રોટલી
બનાવવાનું શીખી રહ્યું હશે !!
kyank koik to hashe j,
je mara mate gol rotali
banavavanu shikhi rahyu hashe !!
Romantic Shayari Gujarati
2 years ago
આમ સાવ નજીક ઉભા ના
આમ સાવ
નજીક ઉભા ના રહો,
ધબકારા 70 થી 100 ની
પાર જાય છે !!
aam sav
najik ubha na raho,
dhabakara 70 thi 100 ni
par jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એણે મને પૂછ્યું કોઈ વ્યસન
એણે મને પૂછ્યું
કોઈ વ્યસન છે ?
મારાથી બોલાઈ ગયું
કે "બસ તમારું" !!
ene mane puchhyu
koi vyasan chhe?
marathi bolai gayu
ke "bas tamaru" !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘણાબધા સવાલ છે, જેનો જવાબ
ઘણાબધા સવાલ છે,
જેનો જવાબ માત્ર
તમે છો !!
ghanabadha saval chhe,
jeno javab matr
tame chho !!
Romantic Shayari Gujarati
2 years ago
Special વ્યક્તિનું પહેલું Hug ખુબ
Special વ્યક્તિનું પહેલું
Hug ખુબ જ ખાસ હોય છે,
કારણ કે ત્યારે Feelings અને
ડર સૌથી વધારે હોય છે !!
special vyaktinu pahelu
hug khub j khas hoy chhe,
karan ke tyare feelings ane
dar sauthi vadhare hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago