
તું માત્ર તું છે પસંદગીનો
તું માત્ર તું છે પસંદગીનો
કોઈ પ્રશ્ન જ નથી,
ને તારો કોઈ વિકલ્પ
પણ નથી !!
tu matr tu chhe pasandagino
koi prasn j nathi,
ne taro koi vikalp
pan nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે જીવનમાં ખુશ રહેવું છે,
મારે જીવનમાં ખુશ રહેવું છે,
શું તું કારણ બનીશ ?
mare jivan ma khush rahevu chhe,
shu tu karan banish?
Romantic Shayari Gujarati
2 years ago
તું પૂછતી હતી ને કે
તું પૂછતી હતી ને
કે કેટલો પ્રેમ કરો છો,
લે પકડ આ મોબાઈલ ને
ગણી જો મારી શાયરીઓ !!
tu puchhati hati ne
ke ketalo prem karo chho,
le pakad aa mobile ne
gani jo mari shayario !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા માટે તારાથી બેસ્ટ કોઈ
મારા માટે તારાથી બેસ્ટ
કોઈ નથી આ દુનિયામાં,
એટલે જ હવે મારા લીસ્ટમાં
તારા સિવાય કોઈ નથી !!
mara mate tarathi best
koi nathi duniyama,
etale j have mara list ma
tara sivay koi nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
એટલી સસ્તી નથી આ જિંદગી
એટલી સસ્તી નથી
આ જિંદગી કે કોઈની
પાછળ હું ગુજારી દઉં,
છતાં પણ તને જોઇને
થાય છે કે ચાલ ને
ફરીથી વિચારી લઉં !!
etali sasti nathi
aa jindagi ke koini
pachhal hu gujari dau,
chhata pan tane joine
thay chhe ke chal ne
farithi vichari lau !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલું Cute લાગે છે એ
કેટલું Cute
લાગે છે એ Couple,
જે Lover હોવા છતાં
દોસ્ત બનીને રહે છે !!
ketalu cute
lage chhe e couple,
je lover hova chhata
dost banine rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આ કોરોનાથી ભરેલી દુનિયામાં, મારી
આ કોરોનાથી
ભરેલી દુનિયામાં,
મારી એકમાત્ર
વેક્સીન છો તું !!
aa coronathi
bhareli duniyama,
mari ekamatr
vaccine chho tu !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેક છોકરીનું સૌથી મોટું સપનું,
દરેક છોકરીનું
સૌથી મોટું સપનું,
એના મનગમતા છોકરા
સાથે લગ્ન કરવા !!
darek chhokarinu
sauthi motu sapanu,
ena mangamata chhokara
sathe lagn karava !!
Romantic Shayari Gujarati
2 years ago
નામથી તો બધા બોલાવે છે,
નામથી તો
બધા બોલાવે છે,
તું મને ઇશારાથી
બોલાવજે દિકા !!
nam thi to
badha bolave chhe,
tu mane isharathi
bolavaje dika !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા પ્રેમનો ચમત્કાર છે, હૃદય
તારા પ્રેમનો ચમત્કાર છે,
હૃદય મારું અને ધબકાર
તારો છે !!
tara prem no chamatkar chhe,
raday maru ane dhabakar
taro chhe !!
Romantic Shayari Gujarati
2 years ago