Teen Patti Master Download
તું ભલે હજારો શણગાર સજી

તું ભલે હજારો
શણગાર સજી લે,
પણ તારો સંપૂર્ણ વટ
તો સાડીમાં જ પડે છે !!

tu bhale hajaro
shanagar saji le,
pan taro sampurn vat
to sadima j pade chhe !!

હું તો બસ તારી રાહ

હું તો બસ તારી રાહ જોઇશ,
કેમ કે તારા સિવાય મારે બીજું
કોઈ જોઈતું જ નથી દિકા !!

hu to bas tari rah joish,
kem ke tara sivay mare biju
koi joitu j nathi dika !!

આંખો તારી હોય કે મારી,

આંખો
તારી હોય કે મારી,
બસ આંસુ ના હોવા જોઈએ !!

aankho
tari hoy ke mari,
bas aansu na hova joie !!

ભલે સાવ અમસ્તા જ મળ્યા

ભલે સાવ
અમસ્તા જ મળ્યા હતા,
પરંતુ વાત તો સામ સામે
જોયાની જ હતી !!

bhale sav
amasta j malya hata,
parantu vat to sam same
joyani j hati !!

આમ તો બધા ઓનલાઈન છે

આમ તો બધા
ઓનલાઈન છે અહીં,
પણ ખબર નહીં આંખો કેમ
એક તને જ શોધે છે !!

aam to badha
online chhe ahi,
pan khabar nahi aankho kem
ek tane j shodhe chhe !!

જિંદગી મોત સુધી પહોચાડતી ટ્રેન

જિંદગી મોત સુધી
પહોચાડતી ટ્રેન હતી,
અને તમે એની વચ્ચે આવતું
એક ખુબસુરત સ્ટેશન !!

jindagi mot sudhi
pahochadati tren hati,
ane tame eni vachche aavatu
ek khub surat station !!

જેમ એકડા પાછળ બગડો હોય

જેમ એકડા પાછળ
બગડો હોય એમ,
પ્રેમ હોય ત્યાં થોડો
ઝઘડો હોય !!
😍😍😍😍😍😍😍

jem ekada pachhal
bagado hoy em,
prem hoy tya thodo
zaghado hoy !!
😍😍😍😍😍😍😍

મને આજે પણ એ પળ

મને આજે
પણ એ પળ યાદ છે,
જયારે તે તારા કોમળ હોઠથી
મને પહેલી #Kiss કરી હતી !!
😘😘😘😘😘

mane aaje
pan e pal yad chhe,
jayare te tara komal hoth thi
mane paheli #kiss kari hati !!
😘😘😘😘😘

મારા નામની શરૂઆતથી, અંત સુધી

મારા નામની શરૂઆતથી,
અંત સુધી સમાયેલી છે તું દીકુ !!

mara nam ni sharuat thi,
ant sudhi samayeli chhe tu diku !!

શાયરી પણ મારી અને રજૂઆત

શાયરી પણ મારી
અને રજૂઆત પણ મારી છે,
બસ જે સંતાઈને બેઠી છે
શબ્દોમાં એ વાત તારી છે !!

sayari pan mari
ane rajuat pan mari chhe,
bas je santaine bethi chhe
shabdoma e vat tari chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.