
સવાર સવારમાં તારા હાથની ચા
સવાર સવારમાં
તારા હાથની ચા મળે,
એનાથી વધુ ખુશી
બીજીશું મળે મને !!
savar savar ma
tara hath ni cha male,
enathi vadhu khushi
biji shu male mane !!
Romantic Shayari Gujarati
2 years ago
હું એક હાથે આખી દુનિયા
હું એક હાથે આખી
દુનિયા સાથે લડી શકું છું,
બસ મારા બીજા હાથમાં
તારો હાથ હોવો જોઈએ !!
hu ek hathe aakhi
duniya sathe ladi shaku chhu,
bas mara bija hath ma
taro hath hovo joie !!
Romantic Shayari Gujarati
2 years ago
મને સાંભળે તો ઘણા લોકો
મને સાંભળે
તો ઘણા લોકો છે,
પણ સમજતું તારા
સિવાય કોઈ નથી !!
mane sambhale
to ghana loko chhe,
pan samajatu tara
sivay koi nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું બક બક કરવું ભલે
તારું બક બક કરવું
ભલે તને એક વાત લાગે,
પણ મને તો એ તારી સાથેનો
રોમાન્સ લાગે છે !!
taru bak bak karavu
bhale tane ek vat lage,
pan mane to e tari satheno
romance lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પરિચય નથી તોય કોઈ મને
પરિચય નથી તોય
કોઈ મને એ તરફ ખેંચે છે,
આ પાગલ દિલ ધડકનો
ઉધારમાં વેચે છે !!
parichay nathi toy
koi mane e taraf khenche chhe,
aa pagal dil dhadakano
udhar ma veche chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી શરારત જોઈ શબ્દો સરી
તારી શરારત
જોઈ શબ્દો સરી ગયા,
નજર તારી નશીલી જોઈ
નયન ઢળી ગયા !!
tari shararat
joi shabdo sari gaya,
najar tari nashili joi
nayan dhali gaya !!
Romantic Shayari Gujarati
2 years ago
જ્યારે તું મારી સાથે હોય,
જ્યારે તું
મારી સાથે હોય,
એ સમયને રોકી રાખવો છે મારે !!
jyare tu
mari sathe hoy,
e samay ne roki rakhavo chhe mare !!
Romantic Shayari Gujarati
2 years ago
લગ્ન ગુસ્સાવાળી છોકરી સાથે જ
લગ્ન ગુસ્સાવાળી
છોકરી સાથે જ કરાય,
એ તમારાથી ક્યારેય કશું
છુપાવી નહીં શકે !!
lagn gussavali
chhokari sathe j karay,
e tamarathi kyarey kashu
chhupavi nahi shake !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ મને પણ કોઈ એવું
કાશ મને પણ કોઈ એવું કહેતું,
કે ભાભી એક ફોન કરી લો ને હવે
એ ક્યારનો ઉદાસ બેઠો છે !!
kash mane pan koi evu kahetu,
ke bhabhi ek phone kari lo ne have
e kyar no udas betho chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દુનિયા તો મુર્ખ બની જાય
દુનિયા તો મુર્ખ
બની જાય છે
મારા હસવાથી,
તલાશ એની છે
જે આંખોમાં ભીનાશ
પારખી લે !!
duniya to murkh
bani jay chhe
mara hasavathi,
talash eni chhe
je aankhoma bhinash
parakhi le !!
Romantic Shayari Gujarati
2 years ago