
તારા વિશે કંઈ લખવા નથી
તારા વિશે કંઈ
લખવા નથી માંગતો,
બસ તને જ મારા નામે
લખવા માંગુ છું !!
tara vishe kai
lakhava nathi mangato,
bas tane j mara name
lakhava mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
લગ્ન ના કરે તો કંઈ
લગ્ન ના કરે
તો કંઈ નહીં,
ચાલને સગાઇ
તો કરી લઈએ !!
lagn na kare
to kai nahi,
chal ne sagai
to kari laie !!
Romantic Shayari Gujarati
2 years ago
એકાદ ગોલ્ડ મેડલ તો એની
એકાદ ગોલ્ડ મેડલ તો
એની નજરને પણ મળવો જોઈએ,
બાકી આમ ડાઈરેક્ટ દિલને
વીંધવું ક્યાં સહેલું હોય છે !!
ekad gold medal to
eni najar ne pan malavo joie,
baki aam direct dil ne
vindhavu kya sahelu hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દિલના બગીચે પલભરમાં રોનક
મારા દિલના બગીચે
પલભરમાં રોનક આવી ગઈ,
જયારે એક રૂપની રાણી
મારા દિલ પર ફાવી ગઈ !!
mara dil na bagiche
palabhar ma ronak aavi gai,
jayare ek rup ni rani
mara dil par favi gai !!
Romantic Shayari Gujarati
2 years ago
તમારા રૂપની જેમ કદરદાની કરો
તમારા રૂપની
જેમ કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના
જેવી રૂપાળી છે !!
tamara rup ni
jem kadaradani karo eni,
amari lagani pan aapana
jevi rupali chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા જીવનમાં તારી હાજરી, એ
મારા જીવનમાં
તારી હાજરી,
એ જ મારી સફળતાનું
રહસ્ય છે !!
mara jivan ma
tari hajari,
e j mari safalat nu
rahasy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પાણી એ એના ફળિયા માં
પાણી એ એના
ફળિયા માં છાંટતી,
પણ ટાઢક મારા
દિલ માં થતી તી !!
😘😘😘😘😘😘😘
pani e ena
faliya ma chhantati,
pan tadhak mara
dil ma thati ti !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
એક દિવસ હું કંઇક એવું
એક દિવસ હું
કંઇક એવું લખી દઈશ,
તને I Love You કહેવા
મજબુર કરી દઈશ !!
ek divas hu
kaik evu lakhi daish,
tane i love you kaheva
majabur kari daish !!
Romantic Shayari Gujarati
2 years ago
કેવો ડાહ્યો ડમરો હતો હું,
કેવો ડાહ્યો ડમરો હતો હું,
તારા નખરાઓએ જ
બગાડી નાખ્યો મને !!
kevo d̔ahyo damaro hato hu,
tara nakharaoe j
bagadi nakhyo mane !!
Romantic Shayari Gujarati
2 years ago
આખી રાત તારી જ વાતો
આખી રાત તારી જ
વાતો કરતો રહ્યો ચાંદ પાસે,
ચાંદ પણ એવો બળ્યો કે
સવારે સુરજ થઇ ગયો.
aakhi rat tari j
vato karato rahyo chand pase,
chand pan evo balyo ke
savare suraj thai gayo.
Romantic Shayari Gujarati
2 years ago