
ડોક્ટર સ્ટેથોસ્કોપ ફેંકીને જતા રહ્યા
ડોક્ટર સ્ટેથોસ્કોપ
ફેંકીને જતા રહ્યા આજે,
ધક ધકની જગ્યાએ તારું નામ
સંભળાતું હતું બોલ !!
doctor stethoscop
fenkine jata rahya aaje,
dhak dhak ni jagyae taru nam
sambhalatu hatu bol !!
Romantic Shayari Gujarati
2 years ago
એકસાથે ના આપી શકે તો
એકસાથે ના
આપી શકે તો કંઈ નહીં,
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે !!
ek sathe na
aapi shake to kai nahi,
mane tara anahad prem na
hapta kari de !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ બીજાની સામે જોવાની જરૂર
કોઈ બીજાની સામે
જોવાની જરૂર જ ક્યાં છે,
જયારે મારી જાન જ બહુ સુંદર છે !!
koi bijani same
jovani jarur j kya chhe,
jayare mari jan j bahu sundar chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલીય મહેનત પછી બે પળ
કેટલીય મહેનત પછી
બે પળ હું તને ભાળું,
તું જ કહે પછી હું મારા
દિલને કેમ સંભાળું !!
ketaliy mahenat pachhi
be pal hu tane bhalu,
tu j kahe pachhi hu mara
dil ne kem sambhalu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તારે મને મુકીને, બીજે
ઓયે તારે મને મુકીને,
બીજે ક્યાંય જવાનું નથી
સમજ્યો ?
😘😘😘😘😘😘
oye tare mane mukine,
bije kyany javanu nathi
samajyo?
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
નજર મારી આજ પણ ઝુકી
નજર મારી
આજ પણ ઝુકી જાય છે,
જયારે કોઈ મારી સામે તારું
નામ બોલી જાય છે !!
najar mari
aaj pan zuki jay chhe,
jayare koi mari same taru
nam boli jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
લાખ કોશિશ કરી લે આ
લાખ કોશિશ
કરી લે આ દુનિયા,
પ્રેમ તો હું માત્ર
તને જ કરીશ !!
lakh koshish
kari le aa duniya,
prem to hu matr
tane j karish !!
Romantic Shayari Gujarati
2 years ago
ઊંઘથી ઘેરાયેલી આંખો અને બંધ
ઊંઘથી ઘેરાયેલી આંખો
અને બંધ થતી પાંપણોની વચ્ચે,
તું હમણાં ઓનલાઈન આવીને વાત
કરીશ એ આશા એટલે પ્રેમ !!
ungh thi gherayeli aankho
ane bandh thati pampanoni vachche,
tu hamana online aavine vat
karish e aasha etale prem !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે હું કોઈ રાજા નથી,
ભલે હું કોઈ રાજા નથી,
પણ હું જેને પ્રેમ કરું છું એ
જરૂર મારી રાણી છે !!
bhale hu koi raj nathi,
pan hu jene prem karu chhu e
jarur mari rani chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારે તારા દિલમાં 21 દિવસ
મારે તારા દિલમાં
21 દિવસ માટે નહીં,
આખી જિંદગી માટે
લોકડાઉન થવું છે દિકા !!
mare tara dil ma
21 divas mate nahi,
aakhi jindagi mate
lockdown thavu chhe dika !!
Romantic Shayari Gujarati
2 years ago