
તું ખુશ હોવી જોઈએ, પછી
તું ખુશ હોવી જોઈએ,
પછી મારી સાથે જ હોય
એ કંઈ જરૂરી નથી !!
tu khush hovi joie,
pachhi mari sathe j hoy
e kai jaruri nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
હું કેમ કહું કે મારું
હું કેમ કહું કે
મારું તારી સાથે કેવું છે,
બસ એટલું કહું કે તું મારી સાથે
હોય તો આખી દુનિયા મારી
પાસે હોય એવું છે !!
hu kem kahu ke
maru tari sathe kevu chhe,
bas etalu kahu ke tu mari sathe
hoy to aakhi duniya mari
pase hoy evu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખુબ જ નાની List છે
ખુબ જ નાની List છે
મારી ઇચ્છાઓની,
એમાં પ્રથમ પણ તમે અને
અંતિમ પણ તમે જ છો !!
khub j nani list chhe
mari ichchhaoni,
ema prath ma pan tame ane
antim pan tame j chho !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી હંસતી આંખો એટલે મારી
તારી હંસતી આંખો
એટલે મારી મસાલેદાર ચા,
બસ પી લઉં એટલે જિંદગીનો
સુરજ ઉગી ગયો !!
tari hansati ankho
etale mari masaledar cha,
bas pi lau etale jindagino
suraj ugi gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાહે કેટલું પણ ખરાબ હોય
ચાહે કેટલું પણ
ખરાબ હોય મારું Mood,
પણ તારો એક મેસેજ આવતા
જ થઇ જાય છે Very Good !!
chahe ketalu pan
kharab hoy maru mood,
pan taro ek message aavata
j thai jay chhe very good !!
Romantic Shayari Gujarati
2 years ago
અજાણ્યા હોવા છતાં કંઈક જાણીતા
અજાણ્યા હોવા છતાં
કંઈક જાણીતા લાગે છે,
સાચું કહું તો તારી ને મારી
આગલા જન્મની કંઈક
ઓળખાણ લાગે છે !!
aajanya hova chhata
kaik janita lage chhe,
sachu kahu to tari ne mari
aagala janm ni kaik
olakhan lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બીજું કશું જોવું જ ક્યાં
બીજું કશું
જોવું જ ક્યાં ગમે,
જયારે લટ તારા ગાલોથી રમે !!
biju kashu
jovu j kya game,
jayare lat tar agalothi rame !!
Romantic Shayari Gujarati
2 years ago
થાય છે ઈર્ષા એ અરીસાના
થાય છે ઈર્ષા એ
અરીસાના નસીબની મને,
જે તને રોજ રોજ
મનભરીને જોવે છે !!
thay chhe irsha e
arisana nasib ni mane,
je tane roj roj
manabharine jove chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા માટે તું એટલે તારું
મારા માટે તું એટલે
તારું નામ સાંભળી,
મારા ચહેરા પર આવતી
Happy વાળી Smile !!
mara mate tu etale
taru nam sambhali,
mara chahera par aavati
happy vali smile !!
Romantic Shayari Gujarati
2 years ago
તમારી મીઠી નજરની આડ અસર
તમારી મીઠી નજરની
આડ અસર તો જુઓ,
હજુ મોઢામાં પાણી આવ્યું ત્યાં
તો ડાયાબીટીસ થઇ ગયો !!
tamari mithi najar ni
aad asar to juo,
haju modhama pani aavyu tya
to dayabitis thai gayo !!
Romantic Shayari Gujarati
2 years ago