Teen Patti Master Download
કેવો ગજબનો સોદો કરી ગઈ

કેવો ગજબનો સોદો
કરી ગઈ તું મારી સાથે પગલી,
ગાલોના ડિમ્પલ બતાવીને
માસુમ દિલ ચોરી ગઈ !!

kevo gajab no sodo
kari gai tu mari sathe pagali,
galona dimpal batavine
masum dil chori gai !!

આજે તો રવિવાર છે દીકુ,

આજે તો
રવિવાર છે દીકુ,
ચાલ ને થોડી પ્રેમભરી
વાતો કરી લઈએ !!

aaje to
ravivar chhe diku,
chal ne thodi prembhari
vato kari laie !!

તું ચિંતા ના કરીશ દિકા,

તું ચિંતા
ના કરીશ દિકા,
હું તારો છું અને તારો
જ રહીશ !!

tu chinta
na karish dika,
hu taro chhu ane taro
j rahish !!

એ જયારે જ્યારે બોલે છે

એ જયારે જ્યારે
બોલે છે તું મારો છે,
ત્યારે મને દુનિયાની બધી
ખુશી મળી જાય છે !!

e jayare jyare
bole chhe tu maro chhe,
tyare mane duniyani badhi
khushi mali jay chhe !!

બસ હવે રાહ જોઉં છું,

બસ હવે રાહ જોઉં છું,
કે તારા નામ આગળ મારું
નામ ક્યારે લાગે છે !!

bas have rah jou chhu,
ke tara nam aagal maru
nam kyare lage chhe !!

ક્યારે પૂરું થશે મારું આ

ક્યારે પૂરું થશે
મારું આ ખ્વાબ,
હું તું અને એક
રોમાન્ટિક રાત !!

kyare puru thashe
maru aa khvab,
hu tu ane ek
romantic rat !!

બહુ નસીબદાર હોય છે એ

બહુ નસીબદાર
હોય છે એ છોકરાઓ,
જેનું હોટેલનું બીલ એમની
GF આપતી હોય છે !!

bahu nasibadar
hoy chhe e chhokarao,
jenu hotel nu bil emani
gf aapati hoy chhe !!

તારા મોઢે તું જ સારું

તારા મોઢે
તું જ સારું લાગે છે,
આ તમે ક્યાંથી શીખી
લાવ્યા તમે !!

tara modhe
tu j saru lage chhe,
tame kyanthi shikhi
lavya tame !!

આપણે કરેલી એ પહેલી Kiss,

આપણે કરેલી
એ પહેલી Kiss,
આજે પણ યાદ છે મને !!

aapane kareli
e paheli kiss,
aaje pan yad chhe mane !!

એ સજા પણ મને મંજુર

એ સજા પણ
મને મંજુર છે,
જેના બદલામાં
તું મળી જાય !!

e saja pan
mane manjur chhe,
jena badalama
tu mali jay !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.