
મારી બસ એક જ ઈચ્છા
મારી બસ એક જ ઈચ્છા છે,
મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ
બંને બસ તું જ રહે !!
mari bas ek j ichchha chhe,
mari girlfriend ane wife
banne bas tu j rahe !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે કોઈની SMILE આપણી જવાબદારી
જયારે કોઈની
SMILE આપણી
જવાબદારી બની જાય,
ત્યારે સમજવું કે સંબંધ
દિલથી બંધાયો છે !!
jayare koini
smile aapani
javabadari bani jay,
tyare samajavu ke sambandh
dil thi bandhayo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ શરૂઆત,
આનાથી વધારે શું કરું
મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j sharuat,
aanathi vadhare shu karu
mara prem ni rajuat !!
Romantic Shayari Gujarati
2 years ago
એક મનગમતી આંખો એવી રીતે
એક મનગમતી આંખો
એવી રીતે મળી ગઈ,
કે મારી જિંદગી
એના નામે કરી ગઈ !!
ek managamati aankho
evi rite mali gai,
ke mari jindagi
ena name kari gai !!
Romantic Shayari Gujarati
2 years ago
છુપાવી લે તારી બાહોમાં મને,
છુપાવી લે
તારી બાહોમાં મને,
કોઈ પૂછે તો કહી દેજે
મારા "એ" છે !!
chhupavi le
tari bahoma mane,
koi puchhe to kahi deje
mara "e" chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક હું સમજી ના શકું
ક્યારેક હું સમજી
ના શકું તો કહી દેજે,
અને ક્યારેક હું કહી
ના શકું તો સમજી જજે !!
kyarek hu samaji
na shaku to kahi deje,
ane kyarek hu kahi
na shaku to samaji jaje !!
Romantic Shayari Gujarati
2 years ago
હું કેટલો પણ #sad કેમ
હું કેટલો પણ
#sad કેમ ના હોય,
તારો એક મેસેજ
ખુશ કરી દે છે મને !!
hu ketalo pan
#sad kem na hoy,
taro ek message
khush kari de chhe mane !!
Romantic Shayari Gujarati
2 years ago
મને એ સંબંધ આજે પણ
મને એ સંબંધ
આજે પણ મંજુર નથી,
કે જેમાં તું તો છે પણ
તારું દિલ નથી !!
mane e sambandh
aaje pan manjur nathi,
ke jema tu to chhe pan
taru dil nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
Focus જ્યારથી તારા પર કર્યું
Focus
જ્યારથી તારા પર કર્યું છે,
ત્યારથી બાકી બધું Blue
લાગવા લાગ્યું છે !!
focus
jyar thi tara par karyu chhe,
tyar thi baki badhu blue
lagava lagyu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દુનિયાની બધી ખુશી એક તરફ,
દુનિયાની બધી ખુશી એક તરફ,
અને તારા મોઢેથી #Awww
સાંભળવાની ખુશી એક તરફ !!
duniyani badhi khushi ek taraf,
ane tara modhethi #awww
sambhalavani khushi ek taraf !!
Romantic Shayari Gujarati
2 years ago