
પકડી લેશો તમે તો આ
પકડી લેશો તમે તો
આ નસીબવાળો હાથ છે,
છોડી દેશો તો આમાં ક્યાં
રેખાઓ ખાસ છે !!
pakadi lesho tame to
nasibvalo hath chhe,
chhodi desho to aama kya
rekhao khas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એ તો સાવ અજાણ છે
એ તો સાવ અજાણ છે
જમનો પાલવ ઉડ્યો,
ઊંઘ તો એમની હરામ થઇ
ગઈ જેમને છેડો અડ્યો !!
e to sav ajan chhe
jamano palav udyo,
ungh to emani haram thai
gai jemane chhedo adyo !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલમાં બસ તારો વાસ છે,
દિલમાં બસ
તારો વાસ છે,
એટલે જ તો તું
ખાસ છે !!
dil ma bas
taro vas chhe,
etale j to tu
khas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું એક નાનકડું "Hiii", મારું
તારું એક નાનકડું "Hiii",
મારું મૂડ બનાવી દે છે
હો દિકુ !!
taru ek nanakadu"hiii",
maru mud banavi de chhe
ho diku !!
Romantic Shayari Gujarati
2 years ago
હંમેશા એવું સાંભળ્યું છે કે
હંમેશા એવું સાંભળ્યું છે કે
જીવતા રહીશું તો પાછા મળીશું,
પણ તને જોયા પછી મને લાગ્યું કે
મળતા રહીશું તો જીવતા રહીશું !!
hammesha evu sambhalyu chhe ke
jivata rahishu to pachha malishu,
pan tane joya pachhi mane lagyu ke
malata rahishu to jivata rahishu !!
Romantic Shayari Gujarati
2 years ago
અનહદ પ્રેમને હદ કેવી, તમને
અનહદ પ્રેમને હદ કેવી,
તમને ચાહવામાં સરહદ કેવી !!
💞💞💞💞💞💞💞
anahad prem ne had kevi,
tamane chahavama sarahad kevi !!
💞💞💞💞💞💞💞
Romantic Shayari Gujarati
2 years ago
અંતાક્ષરી તો બધા રમે દીકુ,
અંતાક્ષરી તો
બધા રમે દીકુ,
જો તું આવે તો મારે
પાણીમાંથી રીંગ શોધવાની
રસમ રમવી છે !!
antakshari to
badha rame diku,
jo tu aave to mare
panimathi ring shodhavani
rasam ramavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો સાચું માને તો
તું જો સાચું માને
તો એક વાત કહું તને,
તારા વિના મરી જઈશ
પણ જીવી નહીં શકું !!
💙💜💚💙💜💚
tu jo sachu mane
to ek vat kahu tane,
tara vina mari jaish
pan jivi nahi shaku !!
💙💜💚💙💜💚
Romantic Shayari Gujarati
2 years ago
મને રોજ ઝઘડવું પણ ગમશે,
મને રોજ
ઝઘડવું પણ ગમશે,
જો તું મને પ્રેમથી
મનાવ્યા કરીશ !!
mane roj
zaghadavu pan gamashe,
jo tu mane prem thi
manavya karish !!
Romantic Shayari Gujarati
2 years ago
ચાલ ભાગ અહીંથી, હું નથી
ચાલ ભાગ અહીંથી,
હું નથી આપવાની તને
કોઈ Kiss Wiss !!
chal bhag ahinthi,
hu nathi aapavani tane
koi kiss wiss !!
Romantic Shayari Gujarati
2 years ago