
મને મારા હાથમાં તારો હાથ
મને મારા હાથમાં
તારો હાથ જોઈએ,
સાવ એકલો છું હવે
તારો સાથ જોઈએ !!
mane mara hath ma
taro hath joie,
sav ekalo chhu have
taro sath joie !!
Romantic Shayari Gujarati
2 years ago
બધા રિસાઈ જાય એ ચાલશે,
બધા રિસાઈ જાય એ ચાલશે,
પણ મારા મમ્મીની વહુ
રિસાઈ જાય એ નહીં ચાલે !!
badha risai jay e chalashe,
pan mara mummy ni vahu
risai jay e nahi chale !!
Romantic Shayari Gujarati
2 years ago
અકસ્માત થવાનું સૌથી મોટું કારણ
અકસ્માત થવાનું
સૌથી મોટું કારણ તો,
આ છોકરીઓના ગાલ
પર પડતા ખાડા છે !!
akasmat thavanu
sauthi motu karan to,
chhokariona gal
par padata khada chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
રાધાની લત તો કાનુડો પણ
રાધાની લત તો કાનુડો
પણ ના છોડી શક્યો,
એટલે જ તો બધા મંદિરમાં
રાધા સાથે જ બેઠો !!
radhani lat to kanudo
pan na chhodi shakyo,
etale j to badha mandir ma
radha sathe j betho !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક તારા પર ગુસ્સો આવી
ક્યારેક તારા પર
ગુસ્સો આવી જાય છે,
તો પણ હું તને બહુ
પ્રેમ કરું છું !!
kyarek tara par
gusso aavi jay chhe,
to pan hu tane bahu
prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે લગ્ન કરી લે મારી
ઓયે લગ્ન
કરી લે મારી સાથે,
જિંદગીભર ખયાલ
રાખીશ તારો !!
oye lagn
kari le mari sathe,
jindagibhar khayal
rakhish taro !!
Romantic Shayari Gujarati
2 years ago
આદત હોત તો ક્યારની છૂટી
આદત હોત
તો ક્યારની છૂટી જતી,
પણ પ્રેમ છે એટલે
હજી તારી સાથે છું !!
aadat hot
to kyar ni chhuti jati,
pan prem chhe etale
haji tari sathe chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને મળે ના મળે
તું મને મળે ના મળે
એ તો ભગવાનના હાથમાં છે,
પણ તને હંમેશા પ્રેમ કરતા રહેવું
એ મારા હાથમાં છે !!
tu mane male na male
e to bhagavan na hath ma chhe,
pan tane hammesha prem karata rahevu
e mara hath ma chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી તડપ તો કંઈ નથી
મારી તડપ
તો કંઈ નથી સાહેબ,
સાંભળ્યું છે કે એના દર્શન
માટે તો અરીસા પણ
તડપે છે !!
mari tadap
to kai nathi saheb,
sambhalyu chhe ke ena darshan
mate to arisa pan
tadape chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા દિલની નજીક છું, એટલે
તારા દિલની નજીક છું,
એટલે જ
હું ખુશનસીબ છું !!
tara dil ni najik chhu,
etale j
hu khush nasib chhu !!
Romantic Shayari Gujarati
2 years ago