
તારી સાથેની Long Drive, બહુ
તારી સાથેની
Long Drive,
બહુ Miss થાય છે !!
tari satheni
long drive,
bahu miss thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જરૂરત નથી, પણ જરૂરી
તું જરૂરત નથી,
પણ જરૂરી છે
મારી જાન !!
tu jarurat nathi,
pan jaruri chhe
mari jan !!
Romantic Shayari Gujarati
2 years ago
મને બહુ પસંદ છે, મોડી
મને બહુ પસંદ છે,
મોડી રાત સુધી તારી
સાથે વાત કરવાનું !!
mane bahu pasand chhe,
modi rat sudhi tari
sathe vat karavanu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે કોલમાં તો બહુ વાતો
ઓયે કોલમાં તો
બહુ વાતો કરી,
હવે તને રૂબરૂ
મળવાની ઈચ્છા છે !!
oye call ma to
bahu vato kari,
have tane rubaru
malavani ichchha chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે મળે તને તારી ગમતી
ભલે મળે તને
તારી ગમતી દુનિયા,
મને તો તારી નજર મળે
એ જ ઘણું છે !!
bhale male tane
tari gamati duniya,
mane to tari najar male
e j ghanu chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર જ ના પડી, આ
ખબર જ ના પડી,
આ દિલ તારું
ક્યારે થઇ ગયું !!
khabar j na padi,
aa dil taru
kyare thai gayu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો અવાજ જ કાફી છે,
તારો અવાજ જ કાફી છે,
મારા ચહેરા પર સ્માઈલ
લાવવા માટે !!
taro avaj j kafi chhe,
mara chahera par smile
lavava mate !!
Romantic Shayari Gujarati
2 years ago
તું સાથે હોય તો જ
તું સાથે હોય તો જ
એ મને છાંટા લાગે છે,
બાકી તારા વિના તો
પછી એ કાંટા લાગે છે !!
tu sathe hoy to j
e mane chhanta lage chhe,
baki tara vina to
pachhi e kanta lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
વાત સાચી છે કે બધા
વાત સાચી છે કે
બધા પાસે એક જ દિલ હોય છે,
પણ મારા આ દિલમાં વસનારા
પણ તમે એક જ છો !!
vat sachi chhe ke
badha pase ek j dil hoy chhe,
pan mara aa dil ma vasanara
pan tame ek j chho !!
Romantic Shayari Gujarati
2 years ago
જરા આંખ નમાવીને હા કરી
જરા આંખ
નમાવીને હા કરી ગઈ,
એક હરણી ગઈકાલે
સાવજનો શિકાર કરી ગઈ !!
😘😘😘😘😘😘😘
jara aankh
namavine ha kari gai,
ek harani gaikale
savaj no shikar kari gai !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago