
સંબંધમાં માફી તો કદાચ દરેક
સંબંધમાં માફી તો
કદાચ દરેક વખતે મળી જશે,
પણ એમના પ્રેમમાં ઘટાડો
થતો જશે એ નક્કી છે !!
sambandhama maphi to
kadach darek vakhate mali jashe,
pan emana premama ghatado
thato jashe e nakki chhe !!
Sambandh Status Gujarati
2 years ago
આજકાલના સંબંધો તમે કેમ છો
આજકાલના
સંબંધો તમે કેમ છો કરતા,
વધારે તમે કોણ છો એની
પર ટકેલા છે !!
ajakalana
sambandho tame kem chho karata,
vadhare tame kon chho eni
par takela chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સાચા સંબંધોનો સાર કેટલો, વગર
સાચા
સંબંધોનો સાર કેટલો,
વગર બોલે વેદના
વંચાય એટલો !!
sacha
sambandhono sar ketalo,
vagar bole vedana
vanchay etalo !!
Sambandh Status Gujarati
2 years ago
ઉમળકા વિનાના સંબંધો કરતા, સંબંધ
ઉમળકા
વિનાના સંબંધો કરતા,
સંબંધ વગરનો ઉમળકો સારો !!
umalaka
vinana sambandho karata,
sambandh vagarano umalako saro !!
Sambandh Status Gujarati
2 years ago
અહમ છોડીને નમવા છતાં, સંબંધ
અહમ
છોડીને નમવા છતાં,
સંબંધ સાચવી શકાય એમ
ના હોય તો સ્વાભિમાન
દેખાડીને સંબંધ જતો
કરી દેવો !!
aham
chhodine namava chata,
sambandh sachavi shakay em
na hoy to svabhiman
dekhadine sambandh jato
kari devo !!
Sambandh Status Gujarati
2 years ago
જે પતિ પત્ની પોતાની ભૂલ
જે પતિ પત્ની પોતાની
ભૂલ સ્વીકારી માફી માંગી લે,
એમનો પ્રેમ ક્યારેય ખતમ
નથી થતો !!
je pati patni potani
bhul svikari maphi mangi le,
emano prem kyarey khatam
nathi thato !!
Sambandh Status Gujarati
2 years ago
ખોટી શંકા કરી સંબંધો ના
ખોટી શંકા
કરી સંબંધો ના બગાડતા,
બહુ મુશ્કેલીથી સારા સંબંધો
ઘડાતા હોય છે !!
khoti shanka
kari sambandho na bagadata,
bahu muskelithi sara sambandho
ghadata hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈપણ સંબંધમાં ત્યાં સુધી જ
કોઈપણ સંબંધમાં
ત્યાં સુધી જ નમવું જોઈએ,
જ્યાં સુધી સંબંધમાં માન અને
મનમાં આત્મસમ્માન બન્યું રહે !!
koipan sambandhama
tya sudhi j namavu joie,
jya sudhi sambandhama man ane
manama atmasamman banyu rahe !!
Sambandh Status Gujarati
2 years ago
ફરિયાદ કરીને બગાડવા કરતા, ફરી
ફરિયાદ
કરીને બગાડવા કરતા,
ફરી યાદ કરીને સંબંધ
નિભાવવો સારો !!
phariyad
karine bagadava karata,
fari yad karine sambandh
nibhavavo saro !!
Sambandh Status Gujarati
2 years ago
મેં જોઈ છે આ દુનિયાને
મેં જોઈ છે
આ દુનિયાને સાહેબ,
લોકો બહુ જલ્દી થાકી જાય
છે સંબંધો નિભાવીને !!
me joi chhe
duniyane saheb,
loko bahu jaldi thaki jay
chhe sambandho nibhavine !!
Sambandh Status Gujarati
2 years ago