
સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ
સંબંધ માત્ર સુખ દુઃખમાં
સાથ આપવા માટે જ નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો અહેસાસ આપે !!
sambandh matr sukh dukhama
sath apava mate j nathi hoto,
sambandh to e chhe je potan
hovano ahesas ape !!
Sambandh Status Gujarati
2 years ago
દરેક સંબંધની એક ઉંમર હોય
દરેક સંબંધની
એક ઉંમર હોય છે સાહેબ,
પાણીનો ભાર વાદળ પણ
ક્યાં સુધી સહન કરે !!
darek sambandhani
ek ummar hoy chhe saheb,
panino bhar vadal pan
kya sudhi sahan kare !!
Sambandh Status Gujarati
2 years ago
જયારે કોઈ આપણને સમજી નથી
જયારે કોઈ
આપણને સમજી નથી શકતું,
ત્યારે એક બહેન જ છે જે
આપણને સમજી શકે !!
jayare koi
apanane samaji nathi shakatu,
tyare ek bahen j chhe je
apanane samaji shake !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ હોય, કે સમસ્યા બસ,
સંબંધ હોય,
કે સમસ્યા બસ,
મન મોટું રાખજો બાકી
દુનિયાતો બહુ નાની
જ છે !!
sambandh hoy,
ke samasya bas,
man motu rakhajo baki
duniyato bahu nani
j chhe !!
Sambandh Status Gujarati
2 years ago
અહમ તો બધાને હોય છે
અહમ તો
બધાને હોય છે સાહેબ,
પણ નમે એ જ છે જેને સંબંધોનું
મહત્વ હોય છે !!
aham to
badhane hoy chhe saheb,
pan name e j chhe jene sambandhonu
mahatv hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
અમુક સંબંધો એટલા માટે તુટતા
અમુક સંબંધો
એટલા માટે તુટતા હોય છે,
કે એક કહી ના શકે અને
એક સમજી ના શકે !!
amuk sambandho
etala mate tutata hoy chhe,
ke ek kahi na shake ane
ek samaji na shake !!
Sambandh Status Gujarati
2 years ago
મારી તકદીરમાં એક પણ દુઃખ
મારી તકદીરમાં
એક પણ દુઃખ ન હોત,
જો તકદીર લખવાનો હક
મારી માં ને હોત !!
mari takadirama
ek pan dukh na hot,
jo takadir lakhavano hak
mari ma ne hot !!
Sambandh Status Gujarati
2 years ago
અમુક સંબંધોને સાચવવા કરતા, પુરા
અમુક
સંબંધોને સાચવવા કરતા,
પુરા કરી દેવામાં જ સાચી
સમજદારી હોય છે !!
amuk
sambandhone sachavava karata,
pura kari devama j sachi
samajadari hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
મળીયે ત્યારે નહીં પણ જુદા
મળીયે ત્યારે નહીં
પણ જુદા પડીએ ત્યારે ખબર પડે,
કે સંબંધ કેટલો સાચો હતો.
maliye tyare nahi
pan juda padie tyare khabar pade,
ke sambandh ketalo sacho hato.
Sambandh Status Gujarati
2 years ago
કોઈની પાસે રહેવું હોય, તો
કોઈની
પાસે રહેવું હોય,
તો એનાથી થોડું દુર
રહેવું જોઈએ !!
koini
pase rahevu hoy,
to enathi thodu dur
rahevu joie !!
Sambandh Status Gujarati
2 years ago