
શબ્દો સાચવો સાહેબ, સંબંધો આપમેળે
શબ્દો
સાચવો સાહેબ,
સંબંધો આપમેળે
સચવાશે !!
sabdo
sachavo saheb,
sambandho apamele
sachavashe !!
Sambandh Status Gujarati
2 years ago
નાની નાની વાતોનું ધ્યાન રાખો,
નાની નાની
વાતોનું ધ્યાન રાખો,
તો સંબંધ અતુટ બની
જાય છે !!
nani nani
vatonu dhyan rakho,
to sambandh atut bani
jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જે સંબંધ દિલથી હોય એ
જે સંબંધ દિલથી
હોય એ જ આગળ વધે છે,
બાકી આંખોની પસંદગી
તો રોજ બદલાય છે !!
je sambandh dilathi
hoy e j agal vadhe chhe,
baki ankhoni pasandagi
to roj badalay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
એવા લોકો વિશે વિચારીને દુઃખી
એવા લોકો વિશે
વિચારીને દુઃખી ના થવું સાહેબ,
જેમણે ક્યારેય તમારા વિશે
વિચાર્યું જ નથી !!
ev loko vishe
vicharine dukhi na thavu saheb,
jemane kyarey tamara vishe
vicharyu j nathi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો કાચ જેવા હોય છે,
સંબંધો
કાચ જેવા હોય છે,
વધારે ઘર્ષણ લીસોટા
પાડે છે !!
sambandho
kach jeva hoy chhe,
vadhare gharshan lisota
pade chhe !!
Sambandh Status Gujarati
2 years ago
અમુક વાતો પર ક્યારેય પૂર્ણવિરામ
અમુક વાતો પર
ક્યારેય પૂર્ણવિરામ નથી મુકાતા,
સમય બદલાય છે સંબંધ નથી
બદલાતા સાહેબ !!
amuk vato par
kyarey purnaviram nathi mukata,
samay badalay chhe sambandh nathi
badalata saheb !!
Sambandh Status Gujarati
2 years ago
ચાર દીવાલોના ગોખલાને, જો કોઈ
ચાર દીવાલોના ગોખલાને,
જો કોઈ ધબકતું ઘર બનાવી
શકે તો તે સ્ત્રી છે !!
char divalona gokhalane,
jo koi dhabakatu ghar banavi
shake to te stri chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ખબર નહીં શું ભેળવે છે
ખબર નહીં શું
ભેળવે છે મમ્મી લોટમાં,
ઘર જેવી રોટલી પૂરી દુનિયામાં
નથી મળતી !!
khabar nahi shu
bhelave chhe mummy lotama,
ghar jevi rotali puri duniyama
nathi malati !!
Sambandh Status Gujarati
2 years ago
લોકોને હક માંગતા આવડે છે
લોકોને હક
માંગતા આવડે છે સંબંધો
નિભાવતા નહીં !!
lokone hak magata
aavade chhe sambandho
nibhavata nahi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ તોડવાતો ના જોઈએ પણ
સંબંધ તોડવાતો
ના જોઈએ પણ જ્યાં તમારું
સ્વમાન ઘવાય ત્યાં રાખવા
પણ ના જોઈએ !!
sabandh todvato
na joie pan jya tamaru
svaman ghavay tya rakhav
pan na joie !!
Sambandh Status Gujarati
2 years ago