
દુનિયાની કોઈપણ છોકરી, માં થી
દુનિયાની
કોઈપણ છોકરી,
માં થી વધારે મહત્વપૂર્ણ નથી !!
duniyani
koipan chhokari,
ma thi vadhare mahatvapurn nathi !!
Sambandh Status Gujarati
2 years ago
પપ્પાથી પાક્કો દોસ્ત, બીજો કોઈ
પપ્પાથી પાક્કો દોસ્ત,
બીજો કોઈ નથી હોતો !!
pappathi pakko dost,
bijo koi nathi hoto !!
Sambandh Status Gujarati
2 years ago
દરેક સંબંધોનો ભાર લાગે છે
દરેક સંબંધોનો
ભાર લાગે છે આજકાલ,
સુકુન તો કદાચ અજાણ્યા
પાસે જ મળે છે હવે !!
darek sambandhono
bhar lage chhe ajakal,
sukun to kadach ajanya
pase j male chhe have !!
Sambandh Status Gujarati
2 years ago
હરીફાઈ તો રમતોમાં સારી લાગે
હરીફાઈ તો
રમતોમાં સારી લાગે સાહેબ,
સંબંધોમાં નઈ !!
harifai to
ramatoma sari lage saheb,
sambandhoma nai !!
Sambandh Status Gujarati
2 years ago
બધા સંબંધોને નામની જરૂર નથી,
બધા સંબંધોને
નામની જરૂર નથી,
બસ કોઈ પારકું પોતાનું
લાગે એજ છે "પ્રેમ" !!
badha sambandhone
nam ni jarur nathi,
bas koi paraku potanu
lage ej chhe"prem" !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈ ગમે તેટલું સારું હોય,
કોઈ ગમે
તેટલું સારું હોય,
માંની કમી ક્યારેય
ના પૂરી શકે !!
koi game
tetalu saru hoy,
mani kami kyarey
na puri shake !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધની શરૂઆત બે વ્યક્તિના નિર્ણયથી
સંબંધની
શરૂઆત બે વ્યક્તિના
નિર્ણયથી થાય છે,
અને અંત કોઈ એકના
નિર્ણયથી !!
sambandhani
sharuat be vyaktina
nirnayathi thay chhe,
ane ant koi ekna
nirnayathi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધોમાં જો લાગણીનું સિંચન કરો,
સંબંધોમાં જો
લાગણીનું સિંચન કરો,
તો પ્રેમની કુંપળો અવશ્ય ફૂટે છે !!
sambandhoma jo
laganinu sinchan karo,
to premani kumpalo avasy fute chhe !!
Sambandh Status Gujarati
2 years ago
અમુક સંબંધ સમયસર નહિ પતાવો,
અમુક સંબંધ
સમયસર નહિ પતાવો,
તો માણસ તરીકે
પતી જશો !!
amuk sambandh
samayasar nahi patavo,
to manas tarike
pati jasho !!
Sambandh Status Gujarati
2 years ago
આંસુ આપણું પડે ને પીગળતું
આંસુ આપણું પડે
ને પીગળતું કોઈ હોય,
ત્યારે સમજવું કે સંબંધ
સાચો છે !!
aansu aapanu pade
ne pigalatu koi hoy,
tyare samajavu ke sambandh
sacho chhe !!
Sambandh Status Gujarati
2 years ago