Teen Patti Master Download
બગડેલા કેસને જે સુધારે તે

બગડેલા કેસને જે
સુધારે તે વકીલ કેહવાય,
જે કેસને બગડવા જ ના દે
તે વડીલ કેહવાય !!

bagadela kes ne je
sudhare te vakil kehavay,
je kes ne bagadava j na de
te vadil kehavay !!

આખી દુનિયા પણ ટૂંકી પડે

આખી દુનિયા
પણ ટૂંકી પડે હો સાહેબ,
જ્યારે વાત મારી "માં"ના
પ્રેમની આવે !!

aakhi duniya
pan tunki pade ho saheb,
jyare vat mari"ma"na
premani aave !!

ભૂખ તો લાગણીઓને પણ લાગે

ભૂખ તો
લાગણીઓને
પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદિષ્ટ
હોવા જોઈએ !!

bhukh to
laganione
pan lage chhe saheb,
bas sambandho svadisht
hova joie !!

જે સંબંધમાં #Sorry શબ્દ હશે,

જે સંબંધમાં
#Sorry શબ્દ હશે,
એ જ સંબંધ સૌથી
વધુ ટકશે !!

je sambandhama
#sorry shabd hashe,
e j sambandh sauthi
vadhu takashe !!

ખબર નહીં આ સંબંધોમાં ક્યાં

ખબર નહીં આ સંબંધોમાં
ક્યાં પ્રકારનું ગણિત હોય છે,
કોઈ માટે ગમે તેટલું કરો છેવટે
તો શૂન્ય જ ગણાય છે !!

khabar nahi aa sambandhoma
kya prakar nu ganit hoy chhe,
koi mate game tetalu karo chhevate
to shuny j ganay chhe !!

#Relationship માં રહેવું બધાને ગમે

#Relationship
માં રહેવું બધાને ગમે છે,
બસ આગળ જતા નિભાવવું
નથી ગમતું !!

#relationship
ma rahevu badhane game chhe,
bas aagal jata nibhavavu
nathi gamatu !!

સંબંધોને સાચવવા હોય તો જીભને

સંબંધોને સાચવવા હોય
તો જીભને સાચવવી પડે,
બાકી લાખ રૂપિયાના સંબંધો
પણ તૂટી જાય છે !!

sambandhone sachavava hoy
to jibh ne sachavavi pade,
baki lakh rupiyana sambandho
pan tuti jay chhe !!

રેતીના સેતુ પર રચાયેલા અણસમજુ

રેતીના
સેતુ પર રચાયેલા
અણસમજુ સંબંધોને પણ,
સમજણથી સાચવે તેનું
નામ લાગણી !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

retina
setu par rachayela
anasamaju sambandhone pan,
samajanathi sachave tenu
nam lagani !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

જેનાથી રોજ ઝગડો કરું અને

જેનાથી રોજ
ઝગડો કરું અને તો પણ,
મને એના વગર ના ચાલે
એ મારો ભાઈ !!

jenathi roj
zagado karu ane to pan,
mane ena vagar na chale
e maro bhai !!

વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય, ત્યારે

વિશ્વાસનું
વસ્ત્ર ફાટી જાય,
ત્યારે પ્રેમના થીગડા પણ
સંબંધોને બચાવી નથી
શકતા સાહેબ !!

vishvasanu
vastr fati jay,
tyare prem na thigada pan
sambandhone bachavi nathi
shakata saheb !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.