Teen Patti Master Download
સંબંધ અને છોડ બંને સરખા

સંબંધ અને છોડ
બંને સરખા હોય છે સાહેબ,
જો વાવીને ભૂલી જશો તો
સુકાઈ જ જશે !!

sambandh ane chhod
banne sarakha hoy chhe saheb,
jo vavine bhuli jasho to
sukai j jashe !!

"સંબંધ" અને "સંપતી", મુઠ્ઠી ભરો

"સંબંધ" અને "સંપતી",
મુઠ્ઠી ભરો તો "રેતી" છે અને
જો વાવતા રહો તો "ખેતી" છે !!

"sambandh" ane"sampati",
muththi bharo to"reti" chhe ane
jo vavata raho to "kheti" chhe !!

તમારી Relationship ત્યાં સુધી Private

તમારી Relationship
ત્યાં સુધી Private રાખો,
જ્યાં સુધી એ Permanent
ના થઇ જાય !!

tamari relationship
tya sudhi private rakho,
jya sudhi e permanent
na thai jay !!

થાકેલા હોવા છતાં થાકીને સુતા

થાકેલા હોવા છતાં
થાકીને સુતા નથી જોયા,
મારા પપ્પાને મેં ક્યારેય
રડતા નથી જોયા !!

thakela hova chhata
thakine suta nathi joya,
mara pappa ne me kyarey
radata nathi joya !!

લખી રાખજે દોસ્ત સબંધ ગમે

લખી રાખજે દોસ્ત સબંધ
ગમે તેટલો સારો કેમ ના હોય,
પણ ઈજ્જત અને વિશ્વાસ
વગર તો અધુરો જ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

lakhi rakhaje dost sabandh
game tetalo saro kem na hoy,
pan ijjat ane vishvas
vagar to adhuro j chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ખોઈ દીધા પછી જ ખ્યાલ

ખોઈ દીધા
પછી જ ખ્યાલ આવે
કે એ કેટલો કિંમતી હતો,
પછી એ વ્યક્તિ હોય
કે સંબંધ !!

khoi didha
pachhi j khyal aave
ke e ketalo kimmati hato,
pachhi e vyakti hoy
ke sambandh !!

સંબંધ ભલે ગમે એટલો સારો

સંબંધ ભલે ગમે
એટલો સારો હોય દોસ્ત,
પણ ઈજ્જત અને વિશ્વાસ
વગર અધુરો જ છે !!

sambandh bhale game
etalo saro hoy dost,
pan ijjat ane vishvas
vagar adhuro j chhe !!

સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ

સાચા સંબંધો તો
મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે
તો આખું જગત બાજુમાં
જ મળે છે !!

sacha sambandho to
muskelima j bane chhe,
baki jalasa hoy tyare
to aakhu jagat bajuma
j male chhe !!

સંબંધોને સ્વાદિષ્ટ બનાવવા હોય, તો

સંબંધોને
સ્વાદિષ્ટ બનાવવા હોય,
તો એમાં Share અને Care
નામના બે મસાલા
ભેળવવા જ પડે !!

sambandhone
svadisht banavava hoy,
to ema share ane care
nam na be masala
bhelavava j pade !!

સંબંધ ટકાવી રાખવા એક વાત

સંબંધ ટકાવી રાખવા
એક વાત યાદ રાખજો,
એકબીજાથી ક્યારેય
કંઈ છુપાવતા નહીં !!

sambandh takavi rakhava
ek vat yad rakhajo,
ekabijathi kyarey
kai chhupavata nahi !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.