Teen Patti Master Download
સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં

સંબંધનો સૌથી નબળો
પાયો ત્યાં જ છે સાહેબ,
જ્યાં તમારે તમારી ભાવનાઓનું
સ્પષ્ટીકરણ કરવું પડે !!

sambandh no sauthi nabalo
payo tya j chhe saheb,
jya tamare tamari bhavanaonu
spashtikaran karavu pade !!

બાપ ભલે ગમે તેટલો ગરીબ

બાપ ભલે ગમે
તેટલો ગરીબ હોય,
દીકરી માંગે ત્યારે બાપનું
ખિસ્સું ખાલી ના હોય !!

bap bhale game
tetalo garib hoy,
dikari mange tyare bapanu
khissu khali na hoy !!

દરેક સંબંધ કદાચ જીવનભર ના

દરેક સંબંધ
કદાચ જીવનભર ના હોય,
પણ અમુક સંબંધની યાદગીરી
જીવનભરની હોય છે !!

darek sambandh
kadach jivanabhar na hoy,
pan amuk sambandh ni yadagiri
jivanabhar ni hoy chhe !!

હેતુ વિના બંધાયેલા સંબંધોનો સેતુ,

હેતુ વિના
બંધાયેલા સંબંધોનો સેતુ,
હંમેશા મજબુત જ
હોય છે !!

hetu vina
bandhayela sambandhono setu,
hammesha majabut j
hoy chhe !!

સંબંધને નહીં સાહેબ, એ સંબંધમાં

સંબંધને નહીં સાહેબ,
એ સંબંધમાં રહેલા ઘમંડ
અને વહેમને તોડો !!

sambandh ne nahi saheb,
e sambandh ma rahel ghamand
ane vahem ne todo !!

એવું નથી કે સંબંધને સાચવવા

એવું નથી કે સંબંધને
સાચવવા બુદ્ધિ જોઈએ,
એના માટે તો ફક્ત આપણા
હૃદયની શુદ્ધિ જોઈએ !!

evu nathi ke sambandh ne
sachavava buddhi joie,
ena mate to fakt aapana
raday ni shuddhi joie !!

અહંકાર ખુબ જ ભૂખ્યો હોય

અહંકાર ખુબ
જ ભૂખ્યો હોય છે,
અને એનો મનપસંદ
ખોરાક છે સંબંધ !!

ahankar khub
j bhukhyo hoy chhe,
ane eno manapasand
khorak chhe sambandh !!

મજબુત સંબંધ અને ચા, બનવામાં

મજબુત
સંબંધ અને ચા,
બનવામાં સમય
તો લાગે જ !!

majabut
sambandh ane cha,
banavama samay
to lage j !!

ગાઢ સંબંધ માં એટલી તો

ગાઢ સંબંધ માં
એટલી તો જગ્યા રાખવી કે,
સાથેની વ્યક્તિ છુટ થી
શ્વાસ લઈ શકે !!

gadh sambandh ma
etali to jagya rakhavi ke,
satheni vyakti chhut thi
shvas lai shake !!

EGO ભલે માત્ર ત્રણ અક્ષરનો

EGO ભલે માત્ર ત્રણ
અક્ષરનો બનેલો હોય,
પણ એ 12 અક્ષરની
RELATIONSHIP ને તોડી શકે છે !!

ego bhale matr tran
akshar no banelo hoy,
pan e 12 akshar ni
relationship ne todi shake chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.