Teen Patti Master Download
કિંમત સંબંધની નથી, પરંતુ તેના

કિંમત
સંબંધની નથી,
પરંતુ તેના પર મુકેલા
વિશ્વાસની છે !!

kimmat
sambandh ni nathi,
parantu tena par mukela
vishvas ni chhe !!

બહુ સંભાળીને ચાલવું સંબંધોના વરસાદમાં,

બહુ સંભાળીને
ચાલવું સંબંધોના વરસાદમાં,
એના રેઇનકોટ નથી મળતાં
ક્યાંય બજારમાં !!

bahu sambhaline
chalavu sambandhona varasad ma,
ena rain kot nathi malata
kyany bajar ma !!

પાંદડા જેવી ઉંમર થઇ ગઈ

પાંદડા જેવી ઉંમર
થઇ ગઈ છે સંબંધોની,
આજે લીલા, કાલે પીળા
અને પરમ દિવસે સુકા !!

pandada jevi ummar
thai gai chhe sambandhoni,
aaje lila, kale pila
ane param divase suka !!

ફરિયાદ કરીને બગાડવા કરતા, ફરી

ફરિયાદ કરીને
બગાડવા કરતા,
ફરી યાદ કરીને સંબંધ
નિભાવવો સારો !!

fariyad karine
bagadava karata,
fari yad karine sambandh
nibhavavo saro !!

જયારે સામેવાળી વ્યક્તિ તમારી લાગણીની

જયારે સામેવાળી
વ્યક્તિ તમારી લાગણીની
કિંમત ના સમજી શકે ત્યારે
એ સંબંધમાંથી Move On
કરી લેવું જ સારું !!

jayare samevali
vyakti tamari laganini
kimmat na samaji shake tyare
e sambandh manthi move on
kari levu j saru !!

જીવનમાં સુખ અને લોહીના સગપણ

જીવનમાં સુખ અને
લોહીના સગપણ કરતા,
વેદનાનું સગપણ વધુ ટકે છે.

jivan ma sukh ane
lohina sagapan karata,
vedan nu sagapan vadhu take chhe.

થોડીક ખેંચ સાથે ઢીલ મુકજો,

થોડીક ખેંચ
સાથે ઢીલ મુકજો,
ક્યારેય નહીં કપાય સંબંધ !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

thodik khench
sathe dhil mukajo,
kyarey nahi kapay sambandh !!
💐🌺🙏shubh savar🙏🌺💐

જિંદગીનું ગણિત છે સાહેબ, વિકલ્પો

જિંદગીનું ગણિત છે સાહેબ,
વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની
કિંમત ઘટી જાય છે.

jindaginu ganit chhe saheb,
vikalpo vadhu hoy tya sambandhoni
kimmat ghati jay chhe.

સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ

સંબંધ સાચવતા સાચવતા
સ્વભાવ બદલાઈ ગયો,
માણસ તો એજ રહ્યો પણ
માણસાઈનો ભાવ બદલાઈ ગયો !!

sambandh sachavata sachavata
svabhav badalai gayo,
manas to ej rahyo pan
manasaino bhav badalai gayo !!

અમુક વખતે સત્ય ખબર હોવા

અમુક વખતે સત્ય ખબર
હોવા છતાં શાંત રહેવું પડે છે,
તેને મર્યાદાની ખામી કહો કે
સંબંધ નિભાવવાની જવાબદારી !!

amuk vakhate saty khabar
hova chhata shant rahevu pade chhe,
tene maryadani khami kaho ke
sambandh nibhavavani javabadari !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.