Teen Patti Master Download
ભૂલથી પસંદ થઇ ગયેલા લોકોને,

ભૂલથી પસંદ
થઇ ગયેલા લોકોને,
ભૂલી જવામાં જ મજા છે !!

bhulathi pasand
thai gayela lokone,
bhuli javama j maja chhe !!

એ સંબંધોને ઝાંખા કરી નાખવા

એ સંબંધોને ઝાંખા
કરી નાખવા જોઈએ સાહેબ,
જ્યાં તમારી કિંમત ના થતી હોય !!

e sambandhone zankha
kari nakhava joie saheb,
jya tamari kimmat na thati hoy !!

કોઈપણ સંબંધ ત્યારે તમને દેખાશે

કોઈપણ સંબંધ ત્યારે
તમને દેખાશે નહીં જયારે
હકીકતમાં તમારે તેની
ખુબ જ જરૂર હશે !!

koipan sambandh tyare
tamane dekhashe nahi jayare
hakikatama tamare teni
khub j jarur hashe !!

જે સંબંધમાં તમારી હાજરીથી ફરક

જે સંબંધમાં તમારી
હાજરીથી ફરક ના પડતો હોય,
ત્યાંથી હસતા હસતા ચાલ્યા જવામાં જ
બધાની ભલાઈ હોય છે !!

je sambandhama tamari
hajarithi farak na padato hoy,
tyanthi hasata hasata chalya javama j
badhani bhalai hoy chhe !!

બે વ્યક્તિનો સંબંધ, એકની જ

બે વ્યક્તિનો સંબંધ,
એકની જ જવાબદારી નથી !!

be vyaktino sambandh,
ekani j javabadari nathi !!

સંબંધ કોઈપણ હોય, વાત જયારે

સંબંધ કોઈપણ હોય,
વાત જયારે સરખી ના થાય
ત્યારે સમજી લેવું કે બંનેમાંથી
કોઈ એક કંટાળી ગયું છે !!

sambandh koipan hoy,
vat jayare sarakhi na thay
tyare samaji levu ke bannemanthi
koi ek kantali gayu chhe !!

આપણું સર્વસ્વ હોમી દેવા છતાં

આપણું સર્વસ્વ હોમી દેવા છતાં
પણ જો કદર ના થાય તો સમજી લેજો
કે આપણે કોલસાના વેપારી સાથે
હીરાનો સોદો કર્યો છે !!

aapanu sarvasv homi deva chhata
pan jo kadar na thay to samaji lejo
ke aapane kolasana vepari sathe
hirano sodo karyo chhe !!

જિંદગીમાં બધું ફરીથી મળી જશે

જિંદગીમાં બધું
ફરીથી મળી જશે પણ
સમયની સાથે ખોવાયેલા સંબંધ
અને ભરોસો ફરી નહીં મળે !!

jindagima badhu
farithi mali jashe pan
samayani sathe khovayela sambandh
ane bharoso fari nahi male !!

બધો ખેલ માત્ર લાગણીઓનો હોય

બધો ખેલ માત્ર
લાગણીઓનો હોય છે,
જે દિવસે લાગણી ખતમ એ
દિવસે સંબંધ પણ આપોઆપ
ખતમ થઇ જાય છે !!

badho khel matra
laganiono hoy chhe,
je divase lagani khatam e
divase sambandh pan aapoaap
khatam thai jay chhe !!

સંબંધ એ નથી કે કોની

સંબંધ એ નથી કે કોની
પાસેથી કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના વગર
તમને કેટલું એકલું લાગે છે !!

sambandh e nathi ke koni
pasethi ketalu sukh melavo chho,
sambandh to e chhe ke kona vagar
tamane ketalu ekalu lage chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.