
પોતાના મનમાં તમારા માટે ઝેર
પોતાના મનમાં તમારા
માટે ઝેર રાખવા વાળા લોકોથી દુર
થઇ જવું એ પણ એક જીત છે !!
potan manama tamara
mate jher rakhava vala lokothi dur
thai javu e pan ek jeet chhe !!
Sambandh Status Gujarati
1 year ago
માત્ર સાચા હોવાના લીધે જો
માત્ર સાચા હોવાના લીધે
જો તમે કોઈને ખોઈ દો છો તો
સમજી લેવું કે એ માણસ તમારા
માટે લાયક જ નહોતો !!
matra sacha hovana lidhe
jo tame koine khoi do chho to
samaji levu ke e manas tamara
mate layak j nahoto !!
Sambandh Status Gujarati
1 year ago
આજકાલ લોકો સંબંધ જાતે નથી
આજકાલ લોકો સંબંધ
જાતે નથી તોડતા પણ એવી
પરિસ્થિતિઓ ઉભી કરે છે કે તમે
પોતે એમની જિંદગી માંથી નીકળી જાઓ
જેથી એ તમને દોષ આપી શકે !!
aajakal loko sambandh
jate nathi todata pan evi
paristhitio ubhi kare chhe ke tame
pote emani jindagi manthi nikali jao
jethi e tamane dosh aapi shake !!
Sambandh Status Gujarati
1 year ago
પિતા એક એવી છત છે
પિતા એક એવી છત છે
જે તમારા માથા પરથી ખસી
જાય તો સંબંધીઓની ઔકાત
સામે આવી જાય છે !!
pita ek evi chhat chhe
je tamara matha parathi khasi
jay to sambandhioni aukat
same aavi jay chhe !!
Sambandh Status Gujarati
1 year ago
તમારો મોટામાં મોટો દુશ્મન સમાજ
તમારો મોટામાં મોટો
દુશ્મન સમાજ છે સાહેબ,
કારણ કે સાથ આપશે નહીં,
સલાહ દરેક વાતમાં આપશે અને
અંતે તમારો જ વિરોધ કરશે !!
tamaro motama moto
dushman samaj chhe saheb,
karan ke sath aapashe nahi,
salah darek vatama aapashe ane
ante tamaro j virodh karashe !!
Sambandh Status Gujarati
1 year ago
જીવનમાં થોડું અંધારું થવા દો
જીવનમાં થોડું
અંધારું થવા દો સાહેબ,
બધા સંબંધોના રંગ રેડીયમની જેમ
ચોખ્ખા દેખાવા લાગશે !!
jivanama thodu
andharu thava do saheb,
badha sambandhon rang radium ni jem
chokhkha dekhava lagashe !!
Sambandh Status Gujarati
1 year ago
કળીયુગની દુનિયા છે, અહીં કદર
કળીયુગની દુનિયા છે,
અહીં કદર એની નથી થતી જે
સંબંધની કદર કરે છે પણ કદર
એની થાય છે જે સંબંધનો
દેખાવ કરે છે સાહેબ !!
kaliyugani duniya chhe,
ahi kadar eni nathi thati je
sambandhani kadar kare chhe pan kadar
eni thay chhe je sambandhano
dekhav kare chhe saheb !!
Sambandh Status Gujarati
1 year ago
તમારો બધો સમય ખુદને બેહતર
તમારો બધો સમય
ખુદને બેહતર કરવામાં લગાવો,
કેમ કે આજકાલ સંબંધો માણસથી
નહીં પણ પૈસાથી બને છે !!
tamaro badho samay
khudane behatar karavama lagavo,
kem ke aajakal sambandho manasathi
nahi pan paisathi bane chhe !!
Sambandh Status Gujarati
1 year ago
જે નિર્દોષ હોવા છતાં તમને
જે નિર્દોષ હોવા
છતાં તમને મનાવે છે,
સમજી લેવું કે એ સાચે જ
તમને બહુ ચાહે છે !!
je nirdosh hova
chhata tamane manave chhe,
samaji levu ke e sache j
tamane bahu chahe chhe !!
Sambandh Status Gujarati
1 year ago
સંબંધો માત્ર લોહીના આધારે નથી
સંબંધો માત્ર લોહીના
આધારે નથી હોતા સાહેબ,
મુશ્કેલીના સમયે હાથ પકડનારથી
મોટો કોઈ સંબંધ નથી હોતો.
sambandho matra lohina
aadhare nathi hota saheb,
mushkelina samaye hath pakadanarathi
moto koi sambandh nathi hoto.
Sambandh Status Gujarati
1 year ago