Teen Patti Master Download
સંબંધ ચાહે કોઈ પણ હોય,

સંબંધ ચાહે
કોઈ પણ હોય,
માપશો તો ક્યારેય
માણી નહીં શકો !!

sambandh chahe
koi pan hoy,
mapasho to kyarey
mani nahi shako !!

મિત્રતા અને સંબંધ માત્ર એ

મિત્રતા અને સંબંધ
માત્ર એ લોકો સાથે રાખો,
જેના માટે તમે શું છો એ નહીં પણ
કેમ છો એ મહત્વનું હોય !!

mitrata ane sambandh
matr e loko sathe rakho,
jena mate tame shu chho e nahi pan
kem chho e mahatvnu hoy !!

સામ સામે દલીલ કરીને સંબંધ

સામ સામે દલીલ કરીને
સંબંધ બગાડતા તો બધાને આવડે,
પણ જતું કરીને સંબંધ સાચવતા
તો કોઈકને જ આવડે !!

sam same dalil karine
sambandh bagadata to badhane aavade,
pan jatu karine sambandh sachavata
to koikne j aavade !!

સંબંધ તો એવા જ સારા,

સંબંધ તો એવા જ સારા,
જેમાં કોઈ હક પણ ના હોય અને
કોઈ શક પણ ના હોય !!

sambandh to eva j sara,
jema koi hak pan na hoy ane
koi shak pan na hoy !!

તમને બીજી વ્યક્તિ ગમતી હોય,

તમને બીજી
વ્યક્તિ ગમતી હોય,
તો પહેલી વ્યક્તિ સાથે
ખોટું બોલીને ના રહો !!

tamane biji
vyakti gamati hoy,
to paheli vyakti sathe
khotu boline na raho !!

વર્તન એવું ન રાખો કે

વર્તન એવું ન રાખો કે કોઈ
વ્યક્તિને સતત જતું કરવું પડે,
નહીતર ક્યારેક કંટાળીને એ
સંબંધ પણ જતો કરી દેશે !!

vartan evu na rakho ke koi
vyaktine satat jatu karavu pade,
nahitar kyarek kantaline e
sambandh pan jato kari deshe !!

પરિવાર નામનો ભલે કોઈ વાર

પરિવાર નામનો
ભલે કોઈ વાર નથી,
પણ તેના વિના શક્ય
એકેય તહેવાર નથી !!

parivar namno
bhale koi var nathi,
pan ten vina shaky
ekey tahevar nathi !!

સંબંધમાં તિરાડ દુર રહેવાથી નહીં,

સંબંધમાં તિરાડ
દુર રહેવાથી નહીં,
સમય ના આપવાથી
પડતી હોય છે !!

sambandhma tirad
dur rahevathi nahi,
samay na aapavathi
padati hoy chhe !!

તસ્વીર માં નહી, પણ તકલીફ

તસ્વીર માં નહી,
પણ તકલીફ માં જે સાથે
દેખાય તે આપણા !!

tasvir ma nahi,
pan takalif ma je sathe
dekhay te aapan !!

સંબંધ હોય કે સમસ્યા બસ

સંબંધ હોય કે સમસ્યા
બસ મન મોટું રાખજો,
બાકી દુનિયા તો બહુ
નાની જ છે !!

sambandh hoy ke samasya
bas man motu rakhajo,
baki duniya to bahu
nani j chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.