
તૂટેલો સંબંધ બહુ મોટો શિક્ષક
તૂટેલો સંબંધ
બહુ મોટો શિક્ષક હોય છે,
પણ તેની કિંમત બહુ ઉંચી
હોય છે સાહેબ !!
tutelo sambandh
bahu moto shikshak hoy chhe,
pan teni kimmat bahu unchi
hoy chhe saheb !!
Sambandh Status Gujarati
2 years ago
એક તરફ અંત અને એક
એક તરફ અંત
અને એક તરફ આરંભ,
ક્યાંક લાગણીઓનો
તો ક્યારેક સંબંધોનો !!
ek taraf ant
ane ek taraf aarambh,
kyank laganiono
to kyarek sambandhono !!
Sambandh Status Gujarati
2 years ago
માફી માંગવા વાળા હંમેશા ખોટા
માફી માંગવા વાળા
હંમેશા ખોટા નથી હોતા,
કેટલાક લોકો નમી જાય છે
સંબંધને નિભાવવા માટે !!
mafi mangava vala
hammesha khota nathi hota,
ketalak loko nami jay chhe
sambandh ne nibhavava mate !!
Sambandh Status Gujarati
2 years ago
થોડો સમય કાઢી વાત કરી
થોડો સમય કાઢી
વાત કરી લેજો સાહેબ,
ખામોશી ઘણીવાર
સંબંધો તોડી નાખે છે !!
thodo samay kadhi
vat kari lejo saheb,
khamoshi ghanivar
sambandho todi nakhe chhe !!
Sambandh Status Gujarati
2 years ago
બધું જાણવું જરૂરી નથી હોતું
બધું જાણવું
જરૂરી નથી હોતું સંબંધમાં,
કેટલીક વાતો એવી હોય છે
જે આપણે સમજી લેવી પડે છે !!
badhu janavu
jaruri nathi hotu sambandh ma,
ketalik vato evi hoy chhe
je aapane samaji levi pade chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સમય એટલે સારા સમયમાં જળવાય,
સમય એટલે
સારા સમયમાં જળવાય,
અને ખરાબ સમયમાં
ઓળખાય !!
samay etale
sara samay ma jalavay,
ane kharab samay ma
olakhay !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ ગમે તેવો હોય તે
સંબંધ ગમે તેવો
હોય તે ક્યારેય ભૂલાતો નથી,
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં !!
sambandh game tevo
hoy te kyarey bhulato nathi,
vatothi bandh thay to aankhoma rahe
ane aankhothi chhute to yadoma !!
Sambandh Status Gujarati
2 years ago
ટૂંકી બુદ્ધિ અને અધુરી સમજણનું
ટૂંકી બુદ્ધિ અને
અધુરી સમજણનું પરિણામ
એટલે સંબંધ "ICU" માં !!
tunki budhdhi ane
adhuri samajan nu parinam
etale sambandh "icu" ma !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધની ખુમારી એટલી તો અકબંધ
સંબંધની ખુમારી
એટલી તો અકબંધ
હોવી જોઈએ,
કે આંખના આંસુ પણ
ખભો જોઇને ટપકવા જોઈએ !!
sambandh ni khumari
etali to akabandh
hovi joie,
ke aankh na aansu pan
khabho joine tapakava joie !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ ભલે ગમે તેટલો બગડ્યો
સંબંધ ભલે
ગમે તેટલો બગડ્યો હોય,
સુધારવા માંગો તો બધું જ
ઠીક થઇ શકે છે !!
sambandh bhale
game tetalo bagadyo hoy,
sudharava mango to badhu j
thik thai shake chhe !!
Sambandh Status Gujarati
2 years ago