સંબંધોના મહેલમાં જ્યાં સ્વાર્થનું તાળું
સંબંધોના મહેલમાં
જ્યાં સ્વાર્થનું તાળું લાગેલું હોય છે,
ત્યાં લાગણીના દરવાજા ક્યારેય
ખુલી નથી શકતા !!
sambandhona mahel ma
jya svarth nu talu lagelu hoy chhe,
tya laganina daravaja kyarey
khuli nathi shakata !!
Sambandh Status Gujarati
2 years ago