Teen Patti Master Download
હવેના સંબંધોમાં વિશ્વાસ નથી હોતો,

હવેના સંબંધોમાં
વિશ્વાસ નથી હોતો,
કસમો હોય છે સાહેબ !!

havena sambandhoma
vishvas nathi hoto,
kasamo hoy chhe saheb !!

હજારોથી સંબંધ રાખવો કોઈ મોટી

હજારોથી સંબંધ રાખવો
કોઈ મોટી વાત નથી સાહેબ,
એક સંબંધ ઈમાનદારીથી
નિભાવવો એ મોટી વાત છે !!

hajarothi sambandh rakhavo
koi moti vat nathi saheb,
ek sambandh imanadarithi
nibhavavo e moti vat chhe !!

આપણા માં જ એક એવી

આપણા માં જ
એક એવી વ્યક્તિ છે,
જે આપણને દુનિયા કરતા
નવ મહિના વધારે ઓળખે છે.

aapana ma j
ek evi vyakti chhe,
je aapan ne duniya karata
nav mahina vadhare olakhe chhe.

પેપરમાં આવતો નિબંધ અને જીવનમાં

પેપરમાં આવતો નિબંધ
અને જીવનમાં બંધાતો સંબંધ
જો મનગમતો હોય,
તો નિબંધ માટે શબ્દ અને
સંબંધ માટે લાગણી
ક્યારેય ખૂટતી નથી  !!

paper ma aavato nibandh
ane jivan ma bandhato sambandh
jo managamato hoy,
to nibandh mate shabd ane
sambandh mate lagani
kyarey khutati nathi  !!

જે સરખી રીતે તમને મનાવી

જે સરખી રીતે તમને
મનાવી પણ ના શકે,
એની સાથે ભવિષ્યનો
વિચાર પણ ના કરાય !!

je sarakhi rite tamane
manavi pan na shake,
eni sathe bhavishy no
vichar pan na karay !!

સંબંધોમાં ગણિત આવે, એટલે ગણતરી

સંબંધોમાં
ગણિત આવે,
એટલે ગણતરી
ખોટી જ પડે !!

sambandhoma
ganit aave,
etale ganatari
khoti j pade !!

સંબંધ ધીરે ધીરે ખતમ થતો

સંબંધ ધીરે ધીરે
ખતમ થતો હોય છે,
બસ ખબર અચાનક પડે છે !!

sambandh dhire dhire
khatam thato hoy chhe,
bas khabar achanak pade chhe !!

મારું માનો તો #offline સંબંધો

મારું માનો તો #offline
સંબંધો સાચવતા શીખો,
કારણ કે #online સંબંધો
લાંબા ટકતા નથી !!

maru mano to #offline
sambandho sachavata shikho,
karan ke #online sambandho
lamba takata nathi !!

સાચો સંબંધ હાથમાં પહેરેલી વીંટી

સાચો સંબંધ હાથમાં
પહેરેલી વીંટી જેવો હોય છે,
નીકળ્યા પછી પણ નિશાની
તો છોડી જ જાય છે !!

sacho sambandh hath ma
pahereli vinti jevo hoy chhe,
nikalya pachhi pan nishani
to chhodi j jay chhe !!

સમજે એ સ્વજન અને સ્વીકારે

સમજે એ સ્વજન
અને સ્વીકારે એ પ્રિયજન !!

samaje e svajan
ane svikare e priyajan !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.