Teen Patti Master Download
દીકરાએ પિતાને ઘડિયાળ ભેટ આપી,

દીકરાએ પિતાને
ઘડિયાળ ભેટ આપી,
પિતાનો સરસ જવાબ હતો
કે બેટા ક્યારેક સમય પણ આપજે.

dikarae pitane
ghadiyal bhet api,
pitano saras javab hato
ke beta kyarek samay pan aapaje.

હા કરો કરવું હોય એમ,

હા કરો કરવું હોય એમ,
આવું કહેવાવાળા લોકો જ તમારી
સૌથી વધુ કેયર કરતા હોય છે !!

ha karo karavu hoy em,
aavu kahevavala loko j tamari
sauthi vadhu care karata hoy chhe !!

છાતી સુધી તો કોઈપણ પરિચિત

છાતી સુધી તો
કોઈપણ પરિચિત ભેટી શકે છે,
પણ હૃદય સુધી બહુ ઓછા લોકો
પહોંચી શકે છે !!

chhati sudhi to
koipan parichit bheti shake chhe,
pan hr̥day sudhi bahu ochha loko
pahonchi shake chhe !!

ધંધો સાચવવો હોય તો લોકોની

ધંધો સાચવવો હોય તો
લોકોની માંગણીઓ સમજવી પડે,
સંબંધ સાચવવો હોય તો લોકોની
લાગણીઓ સમજવી પડે !!

dhandho sachavavo hoy to
lokoni manganio samajavi pade,
sambandh sachavavo hoy to lokoni
laganio samajavi pade !!

સગપણ કેવા રે બંધાયા, નહીં

સગપણ કેવા રે બંધાયા,
નહીં સોય નહીં દોરો તોય
કઈ રીતે સંધાયા !!

sagapan keva re bandhaya,
nahi soy nahi doro toy
kai rite sandhaya !!

સંબંધ માત્ર જરૂર ના જ

સંબંધ માત્ર
જરૂર ના જ નહીં,
જીવના પણ રાખો સાહેબ !!

sambandh matr
jarur na j nahi,
jiv na pan rakho saheb !!

સંબંધ હોય કે સફર જવાબ

સંબંધ હોય કે સફર
જવાબ મળતો બંધ થાય,
એટલે સમજવું કે કે હવે
વળાંક લેવાનો સમય
આવી ગયો છે !!

sambandh hoy ke safar
javab malato bandh thay,
etale samajavu ke ke have
valank levano samay
aavi gayo chhe !!

સ્વમાનને જયારે ઠેસ વાગે ત્યારે,

સ્વમાનને
જયારે ઠેસ વાગે ત્યારે,
સાત સોનાના સંબંધો
પણ ભૂલવા પડે છે !

svaman ne
jayare thes vage tyare,
sat sonana sambandho
pan bhulava pade chhe!

સંબંધ તો એવા જ સારા,

સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ના હોય ને
શક પણ ના હોય !!

sambandh to eva j sara,
jema hak pan na hoy ne
shak pan na hoy !!

સાંભળ્યું છે કે પ્લેસ્ટોરમાં બધું

સાંભળ્યું છે કે
પ્લેસ્ટોરમાં બધું મળે,
ચાલો આજે ખોવાયેલા
સંબધો શોધીએ !!

sambhalyu chhe ke
play store ma badhu male,
chalo aaje khovayela
sambadho shodhie !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.