
મળ્યા વગર પણ પોતાના લાગે
મળ્યા વગર પણ
પોતાના લાગે છે,
કોણ કહે છે સંબંધ
માણસ બનાવે છે !!
malya vagar pan
potana lage chhe,
kon kahe chhe sambandh
manas banave chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ભૂલ ના હોય તો પણ
ભૂલ ના હોય તો પણ
જે માફી માંગે છે,
એ લોકો ખરેખર સંબંધો
સાચવી જાણે છે !!
bhul na hoy to pan
je mafi mange chhe,
e loko kharekhar sambandho
sachavi jane chhe !!
Sambandh Status Gujarati
2 years ago
માંની દુવા અને પિતાનો પ્રેમ,
માંની દુવા
અને પિતાનો પ્રેમ,
બાકી દુનિયા તો મતલબી
છે યાર !!
ma ni duva
ane pitano prem,
baki duniya to matalabi
chhe yar !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈ માં પોતાના દીકરાને નથી
કોઈ માં પોતાના દીકરાને
નથી કહેતી કે મને ખુશ રાખજે,
માં તો એટલું જ કહેશે
કે બેટા ખુશ રહેજે.
koi ma potana dikarane
nathi kaheti ke mane khush rakhaje,
ma to etalu j kaheshe
ke beta khush raheje.
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ કયારેય મીઠા અવાજ અને
સંબંધ કયારેય
મીઠા અવાજ અને રુપાળા
ચેહરા થી નથી ટકતો,
એ તો ટકે છે સુંદર હદય
અને કયારેય ના તુટે એવા
વિશ્વાસ થી !!
sambandh kayarey
mitha avaj ane rupala
chehara thi nathi takato,
e to take chhe sundar raday
ane kayarey na tute eva
vishvas thi !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધ સાચવવા માટે Close Relation
સંબંધ સાચવવા માટે
Close Relation માં પણ,
Distance રાખવું જરૂરી હોય છે !!
sambandh sachavava mate
close relation ma pan,
distance rakhavu jaruri hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
બહેન કંજૂસ નથી હોતી સાહેબ,
બહેન કંજૂસ
નથી હોતી સાહેબ,
એ તો ભાઈ માટે જ
બચત કરતી હોય છે !!
bahen kanjus
nathi hoti saheb,
e to bhai mate j
bachat karati hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
મનનું મનમાં રાખતા નહીં તક
મનનું મનમાં
રાખતા નહીં તક મળે
ત્યારે બોલી નાખજો,
ગુંચ બનવાની રાહ ના જોતા
સાહેબ ગાંઠ મળે ત્યાં
ખોલી નાખજો !!
man nu man ma
rakhata nahi tak male
tyare boli nakhajo,
gunch banavani rah na jota
saheb ganth male tya
kholi nakhajo !!
Sambandh Status Gujarati
2 years ago
સુનું સુનું મને ઘર લાગે
સુનું સુનું મને ઘર લાગે છે,
જયારે "માં" નથી હોતી
મને બહુ ડર લાગે છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
sunu sunu mane ghar lage chhe,
jayare "ma" nathi hoti
mane bahu dar lage chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Sambandh Status Gujarati
2 years ago
બે વ્યક્તિ વચ્ચે સાચો મનમેળ
બે વ્યક્તિ
વચ્ચે સાચો મનમેળ
ત્યારે જ થયો કહેવાય,
જયારે બંનેના મનમાં રહેલી
વાત કહેવા માટે ત્રીજાની
જરૂર ના પડે !!
be vyakti
vachche sacho manmel
tyare j thayo kahevay,
jayare bannena man ma raheli
vat kaheva mate trijani
jarur na pade !!
Sambandh Status Gujarati
2 years ago