Teen Patti Master Download
જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી

જો નિભાવવાનો
પ્રયત્ન બંને તરફથી હોય,
તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય
તુટતો નથી.

jo nibhavavano
prayatn banne tarafathi hoy,
to duniyano koi sambandh kyarey
tutato nathi.

દિશા ખોટી હોવાનો એહસાસ થાય

દિશા ખોટી હોવાનો એહસાસ
થાય તો પાછા વળી જવું સાહેબ,
પછી એ રસ્તો હોય કે સંબંધ !!

dish khoti hovano ehasas
thay to pach vali javu saheb,
pachi e rasto hoy ke sambandh !!

તમારા નામથી ઓળખાઉં છું પપ્પા,

તમારા નામથી
ઓળખાઉં છું પપ્પા,
એનાથી મોટી કામયાબી
શું હોય મારા માટે !!

tamar namathi
olakhau chhu papp,
enathi moti kamayabi
shun hoy mar mate !!

જો પોતાનાથી નજીક રહેવું હોય

જો પોતાનાથી
નજીક રહેવું હોય તો મૌન રહેવું,
અને જો પોતાનાને નજીક લાવવા
હોય તો મનમાં ન લેવું !!

jo potanathi
najik rahevu hoy to maun rahevu,
ane jo potanane najik lavav
hoy to manam na levu !!

ઘણીવાર સંબંધ બગડી જાય ત્યારે

ઘણીવાર સંબંધ બગડી
જાય ત્યારે કારણ નથી મળતા,
અને જ્યારે કારણ મળી જાય ત્યારે
સંબંધ નથી જડતા !!

ghanivar sambandh bagadi
jay tyare karan nathi malat,
ane jyare karan mali jay tyare
sambandh nathi jadat !!

એ સંબંધો બહુ કમજોર હોય

એ સંબંધો
બહુ કમજોર હોય છે,
જે બીજાની વાતોમાં આવીને
તોડી દેવામાં આવે છે !!

e sambandho
bahu kamajor hoy chhe,
je bijani vatom avine
todi devam ave chhe !!

સાચા સંબંધોને ફક્ત તોડી શકાય

સાચા સંબંધોને
ફક્ત તોડી શકાય છે,
બાકી ભૂલી તો ના જ
શકાય સાહેબ !!

sach sambandhone
fakt todi shakay chhe,
baki bhuli to na j
shakay saheb !!

જયારે ઘરનાં કોઈ મુખ્ય વડીલની

જયારે ઘરનાં કોઈ મુખ્ય
વડીલની આંખમાં આંસુ આવેને,
ત્યારે સમજી લેવું કે ઘરની સ્થિતિ
બરાબર નથી !!
🙏🙏🙏🙏🙏🙏🙏

jayare gharan koi mukhy
vadilani ankham ansu avene,
tyare samaji levu ke gharani sthiti
barabar nathi !!
🙏🙏🙏🙏🙏🙏🙏

દીકરી માટે કમાઈ લેજો અને

દીકરી માટે કમાઈ લેજો
અને બહેન પાછળ લુંટાવી દેજો,
ઉપરવાળો રાજી થઇ જશે સાહેબ.

dikari mate kamai lejo
ane bahen pachal luntavi dejo,
uparavalo raji thai jashe saheb.

ઈતિહાસ સાક્ષી છે એ વાતનો

ઈતિહાસ સાક્ષી છે એ વાતનો
કે જ્યાં જ્યાં સંબંધમાં ગણતરી થઇ છે,
ત્યાં પરિણામ હંમેશા બાદબાકી જ આવ્યા છે !!

itihas sakshi chhe e vatano
ke jy jy sambandham ganatari thai chhe,
ty parinam hammesh badabaki j avy chhe !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.