
એક વાત યાદ રાખજો સાહેબ,
એક વાત યાદ રાખજો સાહેબ,
ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ,
હજારો મુશ્કેલીઓ ઉભી કરી જાય છે !!
ek vat yad rakhajo saheb,
kyarek kyarek aapani ek bhul j,
hajaro muskelio ubhi kari jay chhe !!
Gujarati Suvichar
2 years ago
જે પત્નીમાં સમજણ છે એ
જે પત્નીમાં
સમજણ છે એ જ સુખી છે,
બાકી વર્ષો સુધી વ્રતો કરનારી
પત્ની આજે પણ દુઃખી છે !!
je patnima
samajan chhe e j sukhi chhe,
baki varsho sudhi vrato karanari
patni aaje pan dukhi chhe !!
Gujarati Suvichar
2 years ago
કર્મ હોય કાળા તો શું
કર્મ હોય કાળા
તો શું કરે માળા,
કર્યું હોય એ તો
ભોગવવું જ પડે વ્હાલા !!
karm hoy kala
to shu kare mala,
karyu hoy e to
bhogavavu j pade vhala !!
Gujarati Suvichar
2 years ago
ફળ પાકી ગયા પછી પડી
ફળ પાકી ગયા
પછી પડી જાય છે,
માણસ પડી ગયા
પછી પાકો થાય છે !!
phal paki gaya
pachhi padi jay chhe,
manas padi gaya
pachhi pako thay chhe !!
Gujarati Suvichar
2 years ago
તક માત્ર દરવાજો ખખડાવી શકે
તક માત્ર દરવાજો
ખખડાવી શકે સાહેબ,
પણ દરવાજો ખોલવો
તો આપણે જ પડશે !!
tak matr daravajo
khakhadavi shake saheb,
pan daravajo kholavo
to aapane j padashe !!
Gujarati Suvichar
2 years ago
બીજાનું સારું કરવાની વૃતિ હોય,
બીજાનું
સારું કરવાની વૃતિ હોય,
તો ઈશ્વરને પણ મુશ્કેલીમાં
આપણી મદદ કરવા માટે
આવવું પડે છે !!
bijanu
saru karavani vruti hoy,
to ishvar ne pan muskelima
aapani madad karava mate
aavavu pade chhe !!
Gujarati Suvichar
2 years ago
મોટાભાગના અસંતોષનું કારણ, બીજા સાથેની
મોટાભાગના
અસંતોષનું કારણ,
બીજા સાથેની સરખામણી
હોય છે !!
motabhag na
asantosh nu karan,
bija satheni sarakham ni
hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
બધું પામ્યા પછી પણ, વિનમ્ર
બધું પામ્યા પછી પણ,
વિનમ્ર રહે એ જ સાચો
માણસ !!
badhu pamya pachi pan,
vinamr rahe e j sacho
manas !!
Gujarati Suvichar
2 years ago
જે વ્યક્તિ સાચો છે અને
જે વ્યક્તિ સાચો છે અને
તેની પાસે સાબિતી કે પુરાવો નથી,
તેનો કેસ કુદરત લડે છે !!
je vyakti sacho chhe ane
teni pase sabiti ke puravo nathi,
teno case kudarat lade chhe !!
Gujarati Suvichar
2 years ago
તમારી પાસે સત્ય અને સાચી
તમારી પાસે સત્ય
અને સાચી નીતિ હશે,
તો દ્વારકાધીશ ખુદ
તમારો રથ ચલાવશે !!
tamari pase saty
ane sachi niti hashe,
to dvarakadhish khud
tamaro rath chalavashe !!
Gujarati Suvichar
2 years ago