દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ
દીકરી એટલે
ઈશ્વર ના આશિર્વાદ નહિ,
દીકરી એટલે આશીર્વાદમાં
મળેલા ઈશ્વર !!
dikari etale
ishvar na aashirvad nahi,
dikari etale aashirvadama
malela ishvar !!
Gujarati Suvichar
3 years ago
મૌન એટલે સૌથી અઘરી દલીલ,
મૌન એટલે
સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો
સૌથી મુશ્કેલ !!
maun etale
sauthi aghari dalil,
jeno pratikar karavo
sauthi muskel !!
Gujarati Suvichar
3 years ago
પોતાના વખાણ કરી ખુશ થવાનું
પોતાના વખાણ
કરી ખુશ થવાનું શીખી લો,
બાકી તમને બદનામ કરી મજા
લેવા વાળા ઘણા છે !!
potana vakhan
kari khush thavanu shikhi lo,
baki tamane badanam kari maja
leva vala ghana chhe !!
Gujarati Suvichar
3 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
બાકી સ્વાભિમાન તો સુદામાનું
પણ ક્યાં ઓછું હતું !!
parivar ane pet ni
bhukh manas ne jhukave chhe,
baki svabhiman to sudamanu
pan kya ochhu hatu !!
Gujarati Suvichar
3 years ago
આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા
આ દુનિયામાં ભગવાનને
યાદ કરવાવાળા કરતા,
સારા કર્મો કરવાવાળા
વધારે સુખી છે સાહેબ !!
aa duniyama bhagavan ne
yad karavavala karata,
sara karmo karavavala
vadhare sukhi chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
સફળતા માટે તો સંઘર્ષ જ
સફળતા માટે તો
સંઘર્ષ જ કરવો પડે સાહેબ,
બાકી કિસ્મત તો અકસ્માત
અને સટ્ટામાં જ કામ લાગે.
safalata mate to
sangharsh j karavo pade saheb,
baki kismat to akasmat
ane sattama j kam lage.
Gujarati Suvichar
3 years ago
શ્રેષ્ઠ કર્મ એ નથી કે
શ્રેષ્ઠ કર્મ એ નથી કે
જેનું પરિણામ સારું હોય,
શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ્ય
સર્વશ્રેષ્ઠ હોય !!
sreshth karm e nathi ke
jenu parinam saru hoy,
sreshth karm e chhe jeno udeshy
sarv sreshth hoy !!
Gujarati Suvichar
3 years ago
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે
મુશ્કેલ સમયમાં સાથ
આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું !!
muskel samay ma sath
aapavana badale gnan aape,
eva lokothi hammesha dur rahevu !!
Gujarati Suvichar
3 years ago
જે વસ્તુ આપણા હાથમાં નથી,
જે વસ્તુ
આપણા હાથમાં નથી,
એના વિશે ચિંતા કરવાનો
કોઈ મતલબ નથી !!
je vastu
aapan hath ma nathi,
ena vishe chinta karavano
koi matalab nathi !!
Gujarati Suvichar
3 years ago
અવસરને ઓળખતા શીખો સાહેબ, નહીંતર
અવસરને
ઓળખતા શીખો સાહેબ,
નહીંતર એ અફસોસ બની જશે !!
avasar ne
olakhata shikho saheb,
nahintar e afasos bani jashe !!
Gujarati Suvichar
3 years ago