તક માત્ર દરવાજો ખખડાવી શકે
તક માત્ર દરવાજો
ખખડાવી શકે સાહેબ,
પણ દરવાજો ખોલવો
તો આપણે જ પડશે !!
tak matr daravajo
khakhadavi shake saheb,
pan daravajo kholavo
to aapane j padashe !!
Gujarati Suvichar
3 years ago
બીજાનું સારું કરવાની વૃતિ હોય,
બીજાનું
સારું કરવાની વૃતિ હોય,
તો ઈશ્વરને પણ મુશ્કેલીમાં
આપણી મદદ કરવા માટે
આવવું પડે છે !!
bijanu
saru karavani vruti hoy,
to ishvar ne pan muskelima
aapani madad karava mate
aavavu pade chhe !!
Gujarati Suvichar
3 years ago
મોટાભાગના અસંતોષનું કારણ, બીજા સાથેની
મોટાભાગના
અસંતોષનું કારણ,
બીજા સાથેની સરખામણી
હોય છે !!
motabhag na
asantosh nu karan,
bija satheni sarakham ni
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
બધું પામ્યા પછી પણ, વિનમ્ર
બધું પામ્યા પછી પણ,
વિનમ્ર રહે એ જ સાચો
માણસ !!
badhu pamya pachi pan,
vinamr rahe e j sacho
manas !!
Gujarati Suvichar
3 years ago
જે વ્યક્તિ સાચો છે અને
જે વ્યક્તિ સાચો છે અને
તેની પાસે સાબિતી કે પુરાવો નથી,
તેનો કેસ કુદરત લડે છે !!
je vyakti sacho chhe ane
teni pase sabiti ke puravo nathi,
teno case kudarat lade chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારી પાસે સત્ય અને સાચી
તમારી પાસે સત્ય
અને સાચી નીતિ હશે,
તો દ્વારકાધીશ ખુદ
તમારો રથ ચલાવશે !!
tamari pase saty
ane sachi niti hashe,
to dvarakadhish khud
tamaro rath chalavashe !!
Gujarati Suvichar
3 years ago
સાચા અને ખોટાની પરિભાષા, સમય
સાચા અને
ખોટાની પરિભાષા,
સમય અને સંજોગો સાથે
બદલાતી રહે છે !!
sacha ane
khotani paribhasha,
samay ane sanjogo sathe
badalati rahe chhe !!
Gujarati Suvichar
3 years ago
ભગવાને બે સરસ ગીફ્ટ આપી
ભગવાને બે સરસ ગીફ્ટ
આપી છે એક પસંદગી બીજી છે તક,
પસંદગી છે સારા જીવન માટેની
અને તક છે જીવનને શ્રેષ્ઠ
બનાવવા માટેની !!
bhagavane be saras gift
aapi chhe ek pasandagi biji chhe tak,
pasandagi chhe sara jivan mateni
ane tak chhe jivan ne sreshth
banavava mateni !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં સુખી થવું હોય તો,
જીવનમાં
સુખી થવું હોય તો,
પોતાની જાત સિવાય
બીજા કોઈ પાસે અપેક્ષા
રાખવી નહીં !!
jivan ma
sukhi thavu hoy to,
potani jat sivay
bija koi pase apeksha
rakhavi nahi !!
Gujarati Suvichar
3 years ago
વસ્ત્રનો વાંક ન કાઢો સાહેબ,
વસ્ત્રનો વાંક
ન કાઢો સાહેબ,
નજર ખરાબ હોય છે,
નહિતર દ્રોપદીના વસ્ત્ર
ક્યાં ટુંકા હતા !!
vastrano vank
n kadho saheb,
najar kharab hoy chhe,
nahitar dropadina vastr
kya tunka hata !!
Gujarati Suvichar
3 years ago