સુખ તો સવાર જેવું હોય
સુખ તો સવાર
જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી
મળે છે !!
sukh to savar
jevu hoy chhe saheb,
mangavathi nahi jagavathi
male chhe !!
Gujarati Suvichar
3 years ago
બીજાને ખુશ કરવાની ભાવના રાખનારો,
બીજાને ખુશ
કરવાની ભાવના રાખનારો,
કોઈ દિવસ દુઃખી થતો નથી !!
bijane khush
karavani bhavana rakhanaro,
koi divas dukhi thato nathi !!
Gujarati Suvichar
3 years ago
સાચા નાગની "ફેણ" કરતા, ખોટા
સાચા નાગની "ફેણ" કરતા,
ખોટા માણસની "તરફેણ" વધારે
"ઝેરી" હોય છે સાહેબ !!
sacha nag ni"fen" karata,
khota manas ni"tarafen" vadhare
"zeri" hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
માણસનો ઘમંડ જ, એની બરબાદીનું
માણસનો ઘમંડ જ,
એની બરબાદીનું કારણ છે !!
manas no ghamand j,
eni barabadinu karan chhe !!
Gujarati Suvichar
3 years ago
અપેક્ષા રાખવી જ નહીં જીવનમાં
અપેક્ષા રાખવી જ
નહીં જીવનમાં કોઈની,
ભલે પછી એ વસ્તુ હોય
કે વ્યક્તિ !!
apeksha rakhavi j
nahi jivan ma koini,
bhale pachhi e vastu hoy
ke vyakti !!
Gujarati Suvichar
3 years ago
સુખની લાલચ જ, દુઃખને જન્મ
સુખની લાલચ જ,
દુઃખને જન્મ આપે છે !!
sukhani lalach j,
dukh ne janm aape chhe !!
Gujarati Suvichar
3 years ago
લોકોના વિચારે ના ચાલો, પોતાના
લોકોના વિચારે ના ચાલો,
પોતાના વિચાર એટલા સુંદર
બનાવો કે લોકો તમારા
વિચારો પર ચાલે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
lokona vichare na chalo,
potana vichar etala sundar
banavo ke loko tamara
vicharo par chale !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
બહુ નાની વાત છે પણ
બહુ નાની વાત છે
પણ બહુ જ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ તમારું
ભવિષ્ય છે !!
bahu nani vat chhe
pan bahu j sachi vat chhe,
tamaro svabhav j tamaru
bhavishy chhe !!
Gujarati Suvichar
3 years ago
જે દોરાની ગાંઠ ખુલી શકતી
જે દોરાની
ગાંઠ ખુલી શકતી હોય,
એ દોરા પર કાતર ક્યારેય
ના મારવી !!
je dorani
ganth khuli shakati hoy,
e dora par katar kyarey
na maravi !!
Gujarati Suvichar
3 years ago
સમજણ વગરની સુંદરતા, રીફીલ વગરની
સમજણ
વગરની સુંદરતા,
રીફીલ વગરની રૂપાળી
બોલપેન જેવી છે !!
samajan
vagar ni sundarata,
rifil vagar ni rupali
bol pen jevi chhe !!
Gujarati Suvichar
3 years ago