
આવતીકાલે આપણી પાસે વધુ સમય
આવતીકાલે
આપણી પાસે વધુ સમય હશે,
એ આપણા જીવનનો સૌથી
મોટો ભ્રમ છે !!
aavatikale
aapani pase vadhu samay hashe,
e aapana jivan no sauthi
moto bhram chhe !!
Gujarati Suvichar
2 years ago
મર્યાદા જાતે નક્કી કરવામાં આવે
મર્યાદા જાતે
નક્કી કરવામાં આવે
તો જ એ મર્યાદા કહેવાય,
બીજા નક્કી કરે તો પછી
શરમ કહેવાય !!
maryada jate
nakki karavama ave
to j e maryada kahevay,
bija nakki kare to pachhi
sharam kahevay !!
Gujarati Suvichar
2 years ago
સુખી થવું હોય, તો બીજાનું
સુખી થવું હોય,
તો બીજાનું સુખ
સહન કરતા શીખો !!
sukhi thavu hoy,
to bijanu sukh
sahan karata shikho !!
Gujarati Suvichar
2 years ago
PRIORITY એમને બનાવો, જે તમને
PRIORITY એમને બનાવો,
જે તમને ઉલ્લુ ના બનાવે !!
priority emane banavo,
je tamane ullu na banave !!
Gujarati Suvichar
2 years ago
સુખ તો સવાર જેવું હોય
સુખ તો સવાર
જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી
મળે છે !!
sukh to savar
jevu hoy chhe saheb,
mangavathi nahi jagavathi
male chhe !!
Gujarati Suvichar
2 years ago
બીજાને ખુશ કરવાની ભાવના રાખનારો,
બીજાને ખુશ
કરવાની ભાવના રાખનારો,
કોઈ દિવસ દુઃખી થતો નથી !!
bijane khush
karavani bhavana rakhanaro,
koi divas dukhi thato nathi !!
Gujarati Suvichar
2 years ago
સાચા નાગની "ફેણ" કરતા, ખોટા
સાચા નાગની "ફેણ" કરતા,
ખોટા માણસની "તરફેણ" વધારે
"ઝેરી" હોય છે સાહેબ !!
sacha nag ni"fen" karata,
khota manas ni"tarafen" vadhare
"zeri" hoy chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
માણસનો ઘમંડ જ, એની બરબાદીનું
માણસનો ઘમંડ જ,
એની બરબાદીનું કારણ છે !!
manas no ghamand j,
eni barabadinu karan chhe !!
Gujarati Suvichar
2 years ago
અપેક્ષા રાખવી જ નહીં જીવનમાં
અપેક્ષા રાખવી જ
નહીં જીવનમાં કોઈની,
ભલે પછી એ વસ્તુ હોય
કે વ્યક્તિ !!
apeksha rakhavi j
nahi jivan ma koini,
bhale pachhi e vastu hoy
ke vyakti !!
Gujarati Suvichar
2 years ago
સુખની લાલચ જ, દુઃખને જન્મ
સુખની લાલચ જ,
દુઃખને જન્મ આપે છે !!
sukhani lalach j,
dukh ne janm aape chhe !!
Gujarati Suvichar
2 years ago