માં થી મહાન વ્યક્તિ, બીજું
માં થી
મહાન વ્યક્તિ,
બીજું કોઈ નથી
આ દુનિયામાં !!
ma thi
mahan vyakti,
biju koi nathi
duniyama !!
Gujarati Suvichar
3 years ago
શિખામણના સો શબ્દો કરતા, અનુભવની
શિખામણના સો શબ્દો કરતા,
અનુભવની એક ઠોકર વધારે
અસરકારક હોય છે !!
shikhaman na so shabdo karata,
anubhav ni ek thokar vadhare
asarakarak hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈને જીવતા જ જરૂર પડે
કોઈને જીવતા જ જરૂર
પડે તો ખભે સહારો આપી દેજો,
કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ
કામ મરણ પછી જ થાય !!
koine jivata j jarur
pade to khabhe saharo aapi dejo,
koi shastr ma nathi lakhyu ke aa
kam maran pachhi j thay !!
Gujarati Suvichar
3 years ago
આંખ વિનાનો નહીં, પણ પોતાના
આંખ વિનાનો નહીં,
પણ પોતાના દોષ નહીં
જોનારો અંધ છે.
aankh vinano nahi,
pan potana dosh nahi
jonaro andh chhe.
Gujarati Suvichar
3 years ago
નાના પથ્થરોનું ધ્યાન રાખજો સાહેબ,
નાના પથ્થરોનું
ધ્યાન રાખજો સાહેબ,
ઠોકર ક્યારેય પર્વતથી
નથી લાગતી !!
nana paththaronu
dhyan rakhajo saheb,
thokar kyarey parvat thi
nathi lagati !!
Gujarati Suvichar
3 years ago
પથ અને શપથ ખોટા ન
પથ અને
શપથ ખોટા ન લેવા,
ટેક અને ટેકો ટકે
એવા લેવા !!
path ane
shapath khota na leva,
tek ane teko take
eva leva !!
Gujarati Suvichar
3 years ago
નાની નાની વાતોને મોટી ના
નાની નાની
વાતોને મોટી ના કરો,
એનાથી આપણી જિંદગી
નાની થઇ જાય છે !!
nani nani
vatone moti na karo,
enathi apani jindagi
nani thai jay chhe !!
Gujarati Suvichar
3 years ago
આળસુ લોકોનું મૃત્યુ, સિગરેટ પીવાવાળાની
આળસુ લોકોનું મૃત્યુ,
સિગરેટ પીવાવાળાની
તુલનામાં જલ્દી થાય છે !!
aalasu lokonu mrutyu,
cigarette pivavalani
tulanama jaldi thay chhe !!
Gujarati Suvichar
3 years ago
ચશ્માની દુકાનમાંથી ચશ્માં માટે નવી
ચશ્માની દુકાનમાંથી ચશ્માં
માટે નવી ફ્રેમ ખરીદી શકાય છે,
પણ દ્રષ્ટિ તો આપણી સમજણ
ઉપર જ નિર્ભર છે સાહેબ !!
chashmani dukanamanthi chashma
mate navi frem kharidi shakay chhe,
pan drashti to aapani samajan
upar j nirbhar chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
જેની ભાષામાં સભ્યતા હોય, એના
જેની ભાષામાં
સભ્યતા હોય,
એના જ જીવનમાં
ભવ્યતા હોય !!
jeni bhashama
sabhyata hoy,
ena j jivan ma
bhavyata hoy !!
Gujarati Suvichar
3 years ago