નિયત સાફ રાખો, કપડા મેલા
નિયત
સાફ રાખો,
કપડા મેલા હશે
તો ચાલશે !!
niyat
saf rakho,
kapada mela hashe
to chalashe !!
Gujarati Suvichar
3 years ago
ના પલટ જિંદગીના એ પાના
ના પલટ જિંદગીના એ
પાના જેમાં બાકી કંઈ નથી,
રચ ઈતિહાસ એ પાના ઉપર
જેમાં લખાયું કંઈ નથી !!
na palat jindagina e
pana jema baki kai nathi,
rach itihas e pana upar
jema lakhayu kai nathi !!
Gujarati Suvichar
3 years ago
જેને સન્માનમાં રસ છે તેને
જેને સન્માનમાં રસ છે
તેને સમાજમાં રસ નથી,
અને જેને સમાજમાં રસ છે
તેને સન્માનમાં રસ નથી !!
jene sanman ma ras chhe
tene samaj ma ras nathi,
ane jene samaj ma ras chhe
tene sanman ma ras nathi !!
Gujarati Suvichar
3 years ago
ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા
ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતા,
સરળતા વધારે સ્પર્શી
જાય છે !!
ghanivar
vyaktini sundarata karata,
saralata vadhare sparshi
jay chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈ મિત્ર થી ભૂલ થાય
કોઈ મિત્ર થી ભૂલ થાય
તો માફ કરી દેજો સાહેબ,
કારણકે જીભ કચડાય તો
દાંત નો તોડાય !!
koi mitr thi bhul thay
to maf kari dejo saheb,
karanake jibh kachaday to
dant no today !!
Gujarati Suvichar
3 years ago
દોડવું નિરર્થક છે, મુખ્ય વાત
દોડવું નિરર્થક છે,
મુખ્ય વાત તો સમયસર
નીકળવું એ છે !!
dodavu nirarthak chhe,
mukhy vat to samayasar
nikalavu e chhe !!
Gujarati Suvichar
3 years ago
ઓળખાણ તો બધા સાથે છે,
ઓળખાણ તો બધા સાથે છે,
પરંતુ વિશ્વાસ તો આજે પણ એકમાત્ર
ઉપરવાળા તારા પર જ છે !!
olakhan to badha sathe chhe,
parantu vishvas to aaje pan ekamatr
uparavala tara par j chhe !!
Gujarati Suvichar
3 years ago
અતિરેક ક્યારેય સારો નથી હોતો,
અતિરેક ક્યારેય
સારો નથી હોતો,
ક્રોધ હોય કે લાગણી
જીવન સળગાવી જાય છે !!
atirek kyarey
saro nathi hoto,
krodh hoy ke lagani
jivan salagavi jay chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈને સલાહ આપવામાં સમય બરબાદ
કોઈને સલાહ આપવામાં
સમય બરબાદ ના કરશો,
લોકો માત્ર એટલું જ સાંભળશે
જેટલું એમને ગમશે !!
koine salah apavama
samay barabad na karasho,
loko matr etalu j sambhalashe
jetalu emane gamashe !!
Gujarati Suvichar
3 years ago
એટલી પણ ધીરજ ના રાખવી,
એટલી પણ
ધીરજ ના રાખવી,
કે સપના માત્ર સપના
જ રહી જાય અને તમારી
ઉંમર વીતી જાય !!
etali pan
dhiraj na rakhavi,
ke sapana matr sapana
j rahi jay ane tamari
ummar viti jay !!
Gujarati Suvichar
3 years ago