બ્રેક વિનાની ગાડી કરતા પણ,
બ્રેક વિનાની
ગાડી કરતા પણ,
વિવેક વગરની વાણી
વધારે ઝોખમી છે !!
brick vinani
gadi karata pan,
vivek vagarani vani
vadhare zokhami chhe !!
Gujarati Suvichar
3 years ago
મોડું સમજાયેલું સત્ય એ તાળું
મોડું સમજાયેલું સત્ય
એ તાળું તોડ્યા પછી મળેલી
ચાવી સમાન હોય છે !!
modu samajayelu saty
e talu todya pachhi maleli
chavi saman hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
દુનિયાની સૌથી સુરક્ષિત વિમા પોલીસી
દુનિયાની સૌથી
સુરક્ષિત વિમા પોલીસી છે
ભગવાન પરનો ભરોસો,
બસ તમે રોજ સારા કર્મના
પ્રીમીયમ ભરતા રહો !!
duniyani sauthi
surakshit vima policy chhe
bhagavan par no bharoso,
bas tame roj sara karm na
premium bharata raho !!
Gujarati Suvichar
3 years ago
દુનિયામાં બધું જ કીમતી હોય
દુનિયામાં બધું
જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને
ગુમાવ્યા પછી !!
duniy ma badhu
j kimati hoy chhe,
malya pahela ane
gumavya pachhi !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં માત્ર એનું જ આકર્ષણ
જીવનમાં માત્ર એનું જ
આકર્ષણ સચવાઈ રહે છે,
જેનું રહસ્ય ખુલતું નથી !!
jivan ma matr enu j
aakarshan sachavai rahe chhe,
jenu rahasy khulatu nathi !!
Gujarati Suvichar
3 years ago
પાણી મર્યાદા તોડે તો વિનાશ
પાણી મર્યાદા
તોડે તો વિનાશ થાય,
પરંતુ વાણી જો મર્યાદા તોડે
તો સર્વનાશ થાય !!
pani maryada
tode to vinash thay,
parantu vani jo maryada tode
to sarvanash thay !!
Gujarati Suvichar
3 years ago
સફળતા માટે તો સંઘર્ષ જ
સફળતા માટે
તો સંઘર્ષ જ જોઈએ,
કિસ્મત તો સટ્ટો રમવામાં
જ કામ લાગે !!
safalata mate
to sangharsh j joie,
kismat to satto ramavama
j kam lage !!
Gujarati Suvichar
3 years ago
જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે
જે વ્યક્તિ
આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે,
તેને પછી બીજું કશું ગુમાવવાનું
નથી રહેતું !!
je vyakti
aatmavishvas gumavi bese chhe,
tene pachi biju kashu gumavavanu
nathi rahetu !!
Gujarati Suvichar
3 years ago
ફકરા તો અસત્યના હોય, બાકી
ફકરા તો
અસત્યના હોય,
બાકી સત્ય તો બે
લીટીનું જ હોય !!
fakara to
asaty na hoy,
baki saty to be
litinu j hoy !!
Gujarati Suvichar
3 years ago
શરૂઆત ગમે ત્યાંથી થઇ શકે,
શરૂઆત ગમે
ત્યાંથી થઇ શકે,
બસ ઈરાદાઓ મજબુત
હોવા જોઈએ !!
saruat game
tyathi thai shake,
bas iradao majabut
hova joie !!
Gujarati Suvichar
3 years ago