
જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી
જો ઈશ્વર અચાનક
વાતાવરણ બદલી શકતો હોય,
એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ
બદલી જ શકે છે !!
jo ishvar achanak
vatavaran badali shakato hoy,
e game tyare paristhiti pan
badali j shake chhe !!
Gujarati Suvichar
2 years ago
માણસનું અડધું સૌંદર્ય, તેની જીભમાં
માણસનું
અડધું સૌંદર્ય,
તેની જીભમાં હોય છે !!
manas nu
adadhu saundary,
teni jibh ma hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
પોતાની જાત પર વિશ્વાસ રાખો
પોતાની જાત પર
વિશ્વાસ રાખો સાહેબ,
એક દિવસ એવો પણ આવશે
જ્યારે ઘડિયાળ બીજાની હશે
પણ સમય આપણો હશે !!
potani jat par
vishvas rakho saheb,
ek divas evo pan aavashe
jyare ghadiyal bijani hashe
pan samay aapano hashe !!
Gujarati Suvichar
2 years ago
કોઈના સદગુણ લુંટતા શીખી જાવ,
કોઈના સદગુણ
લુંટતા શીખી જાવ,
તો વાલીયા માંથી વાલ્મીકી
થવું અઘરું નથી !!
koina sadagun
luntata shikhi jav,
to valiya manthi valmiki
thavu agharu nathi !!
Gujarati Suvichar
2 years ago
બ્રેક વિનાની ગાડી કરતા પણ,
બ્રેક વિનાની
ગાડી કરતા પણ,
વિવેક વગરની વાણી
વધારે ઝોખમી છે !!
brick vinani
gadi karata pan,
vivek vagarani vani
vadhare zokhami chhe !!
Gujarati Suvichar
2 years ago
મોડું સમજાયેલું સત્ય એ તાળું
મોડું સમજાયેલું સત્ય
એ તાળું તોડ્યા પછી મળેલી
ચાવી સમાન હોય છે !!
modu samajayelu saty
e talu todya pachhi maleli
chavi saman hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
દુનિયાની સૌથી સુરક્ષિત વિમા પોલીસી
દુનિયાની સૌથી
સુરક્ષિત વિમા પોલીસી છે
ભગવાન પરનો ભરોસો,
બસ તમે રોજ સારા કર્મના
પ્રીમીયમ ભરતા રહો !!
duniyani sauthi
surakshit vima policy chhe
bhagavan par no bharoso,
bas tame roj sara karm na
premium bharata raho !!
Gujarati Suvichar
2 years ago
દુનિયામાં બધું જ કીમતી હોય
દુનિયામાં બધું
જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને
ગુમાવ્યા પછી !!
duniy ma badhu
j kimati hoy chhe,
malya pahela ane
gumavya pachhi !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં માત્ર એનું જ આકર્ષણ
જીવનમાં માત્ર એનું જ
આકર્ષણ સચવાઈ રહે છે,
જેનું રહસ્ય ખુલતું નથી !!
jivan ma matr enu j
aakarshan sachavai rahe chhe,
jenu rahasy khulatu nathi !!
Gujarati Suvichar
2 years ago
પાણી મર્યાદા તોડે તો વિનાશ
પાણી મર્યાદા
તોડે તો વિનાશ થાય,
પરંતુ વાણી જો મર્યાદા તોડે
તો સર્વનાશ થાય !!
pani maryada
tode to vinash thay,
parantu vani jo maryada tode
to sarvanash thay !!
Gujarati Suvichar
2 years ago