
સપના સાકાર કરવા માટે કોઈ
સપના સાકાર કરવા માટે
કોઈ જાદુ કામ નથી લાગતું,
એના માટે તો સખત અને સતત
મહેનત જ કરવી પડે છે !!
sapana sakar karava mate
koi jadu kam nathi lagatu,
ena mate to sakhat ane satat
mahenat j karavi pade chhe !!
Gujarati Suvichar
2 years ago
સમય પર વિશ્વાસ રાખો સમય
સમય પર વિશ્વાસ
રાખો સમય કરતા,
શાણો સલાહકાર દુનિયામાં
બીજો કોઈ નથી !!
samay par vishvas
rakho samay karata,
shano salahakar duniyama
bijo koi nathi !!
Gujarati Suvichar
2 years ago
ઉપદેશ અર્જુનને અપાય વ્હાલા, બાકી
ઉપદેશ અર્જુનને અપાય વ્હાલા,
બાકી કંસને તો મારવો જ પડે !!
upadesh arjun ne apay vhala,
baki kans ne to maravo j pade !!
Gujarati Suvichar
2 years ago
તમારું મગજ સૌથી મોટું હથિયાર
તમારું મગજ
સૌથી મોટું હથિયાર છે,
એને હંમેશા #Load
કરીને રાખો !!
tamaru magaj
sauthi motu hathiyar chhe,
ene hammesha #load
karine rakho !!
Gujarati Suvichar
2 years ago
વાત જયારે ગરજની હોય, બધાની
વાત જયારે
ગરજની હોય,
બધાની વાણી મીઠી
થઇ જાય છે !!
vat jayare
garaj ni hoy,
badhani vani mithi
thai jay chhe !!
Gujarati Suvichar
2 years ago
ઉપરવાળા પર ભરોસો રાખો, તમને
ઉપરવાળા
પર ભરોસો રાખો,
તમને એનાથી વધુ સારું
આપી દેશે જે તમારી
પાસેથી લઇ લીધું છે !!
uparavala
par bharoso rakho,
tamane enathi vadhu saru
aapi deshe je tamari
pasethi lai lidhu chhe !!
Gujarati Suvichar
2 years ago
જેવું વાવશો એવું લણશો, જેવું
જેવું વાવશો એવું લણશો,
જેવું કરશો એવું પામશો !!
jevu vavasho evu lanasho,
jevu karasho evu pamasho !!
Gujarati Suvichar
2 years ago
વાંચેલા જ્ઞાન કરતા, વેઠેલી પરિસ્થિતિ
વાંચેલા જ્ઞાન કરતા,
વેઠેલી પરિસ્થિતિ વધારે
શીખવી જતી હોય છે !!
vachela gnan karata,
vetheli paristhiti vadhare
shikhavi jati hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
ચિંતા કરવાથી ખાલી સમસ્યાઓ જન્મ
ચિંતા કરવાથી ખાલી
સમસ્યાઓ જન્મ લેશે,
ઉપાય શોધવો હોય તો
હસતા રહો સાહેબ !!
chinta karavathi khali
samasyao janm leshe,
upay shodhavo hoy to
hasata raho saheb !!
Gujarati Suvichar
2 years ago
એક વાત ખાસ યાદ રાખજો,
એક વાત
ખાસ યાદ રાખજો,
કોઈ પર આંધળો
વિશ્વાસ કરવો નહીં !!
ek vat
khas yad rakhajo,
koi par andhalo
vishvas karavo nahi !!
Gujarati Suvichar
2 years ago