જે પુસ્તક બંધ રહે છે,
જે પુસ્તક
બંધ રહે છે,
તે કેવળ કાગળનો
ઢગલો જ છે !!
je pustak
bandh rahe chhe,
te keval kagal no
dhagalo j chhe !!
Gujarati Suvichar
3 years ago
મોડો પસ્તાવો કદાચ સાચો ના
મોડો પસ્તાવો
કદાચ સાચો ના હોય,
પણ સાચો પસ્તાવો ક્યારેય
મોડો નથી હોતો !!
modo pastavo
kadach sacho na hoy,
pan sacho pastavo kyarey
modo nathi hoto !!
Gujarati Suvichar
3 years ago
સારા દેખાવું સહેલું છે, પણ
સારા દેખાવું સહેલું છે,
પણ સારા બનવું કઠીન છે !!
sara dekhavu sahelu chhe,
pan sara banavu kathin chhe !!
Gujarati Suvichar
3 years ago
ક્રોધના વિજય કરતા, ક્ષમાનો પરાજય
ક્રોધના વિજય કરતા,
ક્ષમાનો પરાજય ઘણો
ભવ્ય હોય છે સાહેબ !!
krodh na vijay karata,
kshamano parajay ghano
bhavy hoy chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
જે વસ્તુ સમયસર ના મળે,
જે વસ્તુ
સમયસર ના મળે,
એ પછી મળે કે ના મળે
કોઈ ફરક નથી પડતો સાહેબ !!
je vastu
samayasar na male,
e pachhi male ke na male
koi farak nathi padato saheb !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેક ક્યારેક હારવું પણ ખુબ
ક્યારેક ક્યારેક
હારવું પણ ખુબ જરૂરી છે,
તેનાથી અભિમાન
નિયંત્રણમાં રહે છે !!
kyarek kyarek
haravu pan khub jaruri chhe,
tenathi abhiman
niyantran ma rahe chhe !!
Gujarati Suvichar
3 years ago
ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ સાહેબ,
ખાલી આત્મવિશ્વાસ
હોવો જોઈએ સાહેબ,
બાકી નસીબ તો આપોઆપ
ચમકી જાય છે !!
khali atmavishvas
hovo joie saheb,
baki nasib to aapo aap
chamaki jay chhe !!
Gujarati Suvichar
3 years ago
નિરંતર પ્રયાસ કદાચ જીત ના
નિરંતર પ્રયાસ
કદાચ જીત ના બની શકે,
પણ એ હાર તો ના જ ગણાય !!
nirantar prayas
kadach jit na bani shake,
pan e har to na j ganay !!
Gujarati Suvichar
3 years ago
વાત વાતમાં તમને સિંહ કે
વાત વાતમાં
તમને સિંહ કે વાઘ
બનાવી દેવા તત્પર હોય,
એવા શિયાળોથી સાચવીને
રહેવું સાહેબ !!
vat vat ma
tamane sinh ke vagha
banavi deva tatpar hoy,
eva shiyalothi sachavine
rahevu saheb !!
Gujarati Suvichar
3 years ago
અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું
અહંકાર
એટલે વહાણના
તળિયામાં પડેલું કાણું,
નાનું હોય કે મોટું અંતે
તો ડુબાડે જ !!
ahankar
etale vahan na
taliyama padelu kanu,
nanu hoy ke motu ante
to dubade j !!
Gujarati Suvichar
3 years ago