જે ઘરમાં સ્ત્રી સ્વતંત્ર રીતે
જે ઘરમાં સ્ત્રી
સ્વતંત્ર રીતે હસી શકે,
એ ઘરમાં સુખ દોડીને
આવે છે સાહેબ !!
je ghar ma stri
svatantr rite hasi shake,
e ghar ma sukh dodine
aave chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
જે નશો હર હર મહાદેવ
જે નશો
હર હર મહાદેવ
બોલવામાં છે સાહેબ,
એવો નશો બીજા
વ્યસનોમાં ક્યાં છે !!
je nasho
har har mahadev
bolavama chhe saheb,
evo nasho bija
vyasanoma kya chhe !!
Gujarati Suvichar
3 years ago
સમય વીતી ગયા પછી બોલવામાં
સમય વીતી ગયા પછી
બોલવામાં આવેલી સાચી વાત,
પણ કેટલીક વાર ખોટી વાત
જેવી જ હોય છે !!
samay viti gaya pachhi
bolavama aaveli sachi vat,
pan ketalik var khoti vat
jevi j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
સહેલું નથી એ વ્યક્તિને સમજવું,
સહેલું નથી એ
વ્યક્તિને સમજવું,
જે જાણે છે બધું પણ
બોલતા નથી !!
sahelu nathi e
vyaktine samajavu,
je jane chhe badhu pan
bolata nathi !!
Gujarati Suvichar
3 years ago
તમે પોતે જ તમારી જાતને
તમે પોતે જ તમારી
જાતને કમજોર માનો છો,
બાકી તમે જે કરી શકો છો
એ બીજું કોઈ ના કરી શકે !!
tame pote j tamari
jatane kamajor mano chho,
baki tame je kari shako chho
e biju koi na kari shake !!
Gujarati Suvichar
3 years ago
તસ્વીર એડિટ થાય, તકદીર નહીં
તસ્વીર એડિટ થાય,
તકદીર નહીં સાહેબ !!
tasvir edit thay,
takadir nahi saheb !!
Gujarati Suvichar
3 years ago
ઘર નાનું હોય કે મોટું
ઘર નાનું હોય કે મોટું
એની સાથે કોઈ નિસ્બત નથી,
જ્યાં મીઠાશ ન હોય ત્યાં
કીડીઓ પણ નથી જતી.
ghar nanu hoy ke motu
eni sathe koi nisbat nathi,
jya mithash na hoy tya
kidio pan nathi jati.
Gujarati Suvichar
3 years ago
બે દીવા ઓછા કરશો તો
બે દીવા ઓછા
કરશો તો ચાલશે સાહેબ,
પણ કોઈના જીવનમાં અંધારું
ના થાય એનું ધ્યાન રાખજો !!
be diva ochha
karasho to chalashe saheb,
pan koina jivan ma andharu
na thay enu dhyan rakhajo !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેય હાર ના માનવાની આદત
ક્યારેય હાર ના
માનવાની આદત જ,
હંમેશા જીતવાની
આદત બની જાય છે !!
kyarey har na
manavani aadat j,
hammesha jitavani
aadat bani jay chhe !!
Gujarati Suvichar
3 years ago
18 વર્ષ સુધી તમે ગરીબ
18 વર્ષ સુધી તમે ગરીબ હો
તો એમાં તમારો વાંક નથી,
28 વર્ષે પણ તમે ત્યાં જ હો
તો એમાં તમારો જ વાંક છે !!
18 varsh sudhi tame garib ho
to ema tamaro vank nathi,
28 varshe pan tame tya j ho
to ema tamaro j vank chhe !!
Gujarati Suvichar
3 years ago