તકલીફો હંમેશા, એક નવો માર્ગ
તકલીફો હંમેશા,
એક નવો માર્ગ બતાવવા
જ આવતી હોય છે !!
takalifo hammesha,
ek navo marg batavava
j aavati hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈના પર વધારે પડતો વિશ્વાસ
કોઈના પર વધારે
પડતો વિશ્વાસ કરવો,
એ આપણા માટે
હાનીકારક હોય છે !!
koin par vadhare
padato vishvas karavo,
e aapana mate
hanikarak hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
ટીકા માં રહેલું સત્ય અને
ટીકા માં રહેલું સત્ય
અને પ્રશંસા માં રહેલું જુઠ જો,
માણસને સમજાય તો ઈતિહાસ
કાંઈક અલગ રચાય !!
tika ma rahelu saty
ane prashansa ma rahelu juth jo,
manas ne samajay to itihas
kaik alag rachay !!
Gujarati Suvichar
3 years ago
પુસ્તકો સમય નાં વિશાળ સાગરમાં
પુસ્તકો સમય
નાં વિશાળ સાગરમાં
ઉભી કરવામાં આવેલી
દીવાદાંડી સમાન છે !!
pustako samay
na vishal sagar ma
ubhi karavama aaveli
divadandi saman chhe !!
Gujarati Suvichar
3 years ago
બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તિનાપુરનું
બુદ્ધિ અને કપટથી કદાચ
હસ્તિનાપુરનું રાજ તો મળી જાય,
પણ ભાગ્ય અને ભગવાનની કૃપા
વિના ભોગવી શકાતું નથી !!
budhdhi ane kapat thi kadach
hastinapur nu raj to mali jay,
pan bhagy ane bhagavan ni krupa
vina bhogavi shakatu nathi !!
Gujarati Suvichar
3 years ago
સમય અને ભાગ્ય પર ક્યારેય
સમય અને ભાગ્ય પર
ક્યારેય અહંકાર ના કરવો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે
પરિવર્તન આવી શકે છે !!
samay ane bhagy par
kyarey ahankar na karavo,
kem ke bannema game tyare
parivartan aavi shake chhe !!
Gujarati Suvichar
3 years ago
જિંદગીને આસાન નહીં, પોતાને મજબુત
જિંદગીને આસાન નહીં,
પોતાને મજબુત બનાવતા
શીખી જાઓ !!
jindagine aasan nahi,
potane majabut banavata
shikhi jao !!
Gujarati Suvichar
3 years ago
લોકો આજકાલ પોતાના દુઃખથી નહી,
લોકો આજકાલ
પોતાના દુઃખથી નહી,
બીજાના સુખથી વધુ
દુઃખી હોય છે !!
loko aajakal
potana dukh thi nahi,
bijana sukh thi vadhu
dukhi hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
કારણ વગર કોઈને તમારું રહસ્ય
કારણ વગર કોઈને
તમારું રહસ્ય ના કહેશો સાહેબ,
સબંધમાં તકલીફ પડશે
ત્યારે એ તમારા વિનાશનું
કારણ થઇ શકે છે !!
karan vagar koine
tamaru rahasy na kahesho saheb,
sabandh ma takalif padashe
tyare e tamara vinash nu
karan thai shake chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઇપણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ
કોઇપણ કાર્યમાં
તમારો ભાવ નિર્દોષ હોય,
ત્યારે ઈશ્વર હંમેશા તમારી
સાથે જ હોય છે !!
koipan kary ma
tamaro bhav nirdosh hoy,
tyare isvar hammesha tamari
sathe j hoy chhe !!
Gujarati Suvichar
3 years ago